ખાંડવી(Khandvi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
2 વાટકી ચણાનો લોટ ૨ વાટકી દહીં ચાર વાટકી પાણી હળદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરો
- 2
ગેસ ઉપર લોયુ મૂકી ગરમ થાય પછી તેમાં ખાંડ નુ ખીરુ ઉમેરવાનું ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવા કરવાનો ઘટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો ઉંધી થાળીમાં તેલ લગાવી તેમાં ઠંડુ કરવા મૂકી દેવું
- 3
ઠંડુ થઈ જાય તેમાં કાપા પાડી ને રોલવાળી લેવા થાળી માં ગોઠવી દેવા એક પેનમાં તેલ ગરમ મૂકો તેમાં રાઈ તોલ મીઠો લીમડો લીલુ મરચું વઘાર કરી ખાંડવી ઉપર વઘાર કરવો
- 4
તો તૈયાર છે મસ્ત ખાંડવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14177794













ટિપ્પણીઓ