કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સમોસા (Smosa recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સમોસા (Smosa recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સમોસા (Smosa recipe in Gujarati)

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

#MW3

#MW3

વધુ વાંચો

સમોસા (Smosa recipe in Gujarati)

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

#MW3

#MW3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ માટે
  • ચપટીઅજમો
  • દોઢ વાટકો ઘઉં નો લોટ
  • તેલ મોણ માટે
  • મીઠું સ્વાદ મુજબ
  • 3 નંગબટાકા બાફેલા
  • મુઠ્ઠી વટાણા બાફેલા
  • 2 ચમચીલીલા ધાણા
  • 1મરચું સમારેલું
  • ટુકડોઆદુ ની પેસ્ટ
  • ચપટીહિંગ
  • મીઠું સ્વાદમૂજબ
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીવઘાર માટે તેેેલ
  • 1/2 ચમચીજીરું
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    લોટમાં મીઠું,મોણ અને અજમો નાખી મિક્સ કરો. મુઠ્ઠી પડતું મોણ નાખવું. ગરમ પાણી વડે પરોઠા જેવો લોટ બાંધો.

  2. 2

    બટાકા ને હાથ વડે છૂંડવા.તેલ ગરમ કરી જીરું અને હિંગ નાખવા. આદુ અને મરચું નાખી સાંતળો.હળદર નાખી બટાકા નો વઘાર કરો.તેમાં વટાણા ઉમેરી મિક્સ કરો.મીઠું અને ગરમ મસાલો નાખી મિક્સ કરો.

  3. 3

    બાંધેલા લોટ માંથી નાની રોટલી વણો. રોટલી ને વચ્ચે થી કાપી એક ટુકડા ને શંકુ આકારે વાળો.તેમાં તૈયાર કરેલો બટાકા નો માવો ભરી સમોસા નો આકાર આપો.

    સમોસા (Smosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ ગરમ કરી મધ્યમ તાપે સમોસા ને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળો.

    સમોસા (Smosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચટણી કે સોસ સાથે સર્વ કરો.

    સમોસા (Smosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર December 10, 2020 10:06

ટિપ્પણીઓ

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
December 10, 2020 17:30
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાજરીના ચમચમિયા (Bajri na chamchamiya recipe in Gujarati)
  2. સરસો દા સાગ (Sarson da saag recipe in Gujarati)
  3. મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
  4. ઉંધીયું(Undhiyu Recipe in Gujarati)
  5. મશરૂમ મટર મસાલા(Mushroom matar masala recipe in Gujarati)
  1. મખાના બોલ (Makhana ball Recipe in Gujarati)
  2. લીલી તુવેર ના અપ્પમ (Green Tuver Appam Recipe in Gujarati)
  3. સમોસા(Samosa Recipe in Gujarati)
  4. મસાલા મખાના(Masala Makhana Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14202841
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close