મસાલા મખાના(Masala Makhana Recipe in Gujarati)

Ranjan Kacha @rjkacha
મસાલા મખાના(Masala Makhana Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિત્રો સૌપ્રથમ મસાલા મખાના સ્નેક્સ માટેની બધી જ સામગ્રી એકત્રિત કરવી.
- 2
ગેસ ઉપર પેનમાં ઘી ગરમ થાય એટલે મખાના નાખવા.ચાર પાંચ મિનિટ ક્રિસ્પી થાય ત્યાં સુધી રોસ્ટ કરવા.
- 3
હવે મખાનામા ઉપર મુજબના બધા જ મસાલા સ્ટેપ બાયસ્ટેપ નાખતા જવા અને હલાવતા જવું. સારી રીતે મસાલા મિક્સ થઈ જાય બાદ ગેસ બંધ કરવો. તૈયાર છે હેલ્ધી મસાલા મખાના સ્નેક્સ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલેદાર મખાના (Masala Makhana Recipe in Gujarati)
મખાના નો ઉપયોગ ભગવાન ને પ્રસાદ ધરાવવામાં કરવામાં આવે છે. મખાના નો ઉપયોગ કરવાથી શરીર મા કેલ્શિયમ ની ઊણપ થતી નથી. મખાના ખુબ જ હેલ્ધી છે.#GA4#week13 Jigisha Patel -
મસાલા રોસ્ટેડ મખાના(masala roasted makhana recipe in Gujarati)
#GA4#Week13#Post1#Makhana મખાના ડ્રાયફ્રુટ ખાવામાં ખૂબ હેલ્ઘી હોય છે,, તેને રોસ્ટેડ કરીને ખાવાની અલગ જ મજા આવે છે Payal Desai -
મસાલા મખાના (Masala makhana Recipe in Gujarati)
#GA4#Week13#pzal-Makhana,મખાના મખાના એ ફરાળ માટે ખાઈ શકાય છે. મખાના માંથી ફરાળી ખીર બનાવી શકાય છે. અને જલ્દી થી તમે એને ઘી સાથે સેકી ને નાસ્તા તરીકે ખાઈ શકો છો. ડાએટ માટે પણ તેને ખાઈ શકો છો. મખાના ની ખેતી બિહાર માં વધુ થાય છે. અને મખાના માં વિટામિન સારા રહ્યા છે. તો આજે હું લાવી છુ મસાલા મખાના જે ખૂબ જલ્દી થી અને ઓછા ઘટકો થી બને છે. આ ઉપરાંત તેમાંથી ખીર,સ્વીટ,અને સબ્જી બનાવી શકાય છે. તો ફરાળ માં ખાઈ શકી એવી મસાલા મખાના ની રેસીપી જોઈએ. Krishna Kholiya -
-
પેરી પેરી મખાના(Peri peri Makhana Recipe in Gujarati)
#GA4#week16#cookpadindia#cookpadgujrati મખાના ખુબ જ હેલ્ધી છે. digestion માટે ખૂબ સારા છે.લો કોલેસ્ટ્રોલ લો ફેટ્સ યુક્ત છે જેથી વજન ઉતાર વા મટે પણ ખૂબ અસર કારક છે. હાર્ટ અને બોન્સ માટે ખૂબ સારા છે .દિવસ માં 10 નંગ મખના ખાવા જોઈએ.બાળકો ને સાદા n ભાવે ,તો આજે આપડે પેરી પેરી મસાલા મખાના બનાવશું.એકદમ ચટપટા અને ટેસ્ટી.બાળકો ને ટિફિન માં પણ બહુ ભાવશે.ચા સાથે પણ ગમે ત્યારે ખાઈ શકાય છે.તો ચાલો.... Hema Kamdar -
મસાલા મખાના (Masala Makhana recipe in Gujarati)
#GA4 #week13 #makhanaસવાર સાંજ ચા કે કોફી સાથે નાસ્તામાં મખાના લઇ શકાય છે.મખાનામાં અનેક ઔષધીય ગુણ હોવાને લીધે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, વળી મખાનામાંથી કેલ્શિયમ, પ્રોટીન અને ફાયબર પૂરતા પ્રમાણમાં મળી રહે છે.મખાના ને શેકીને તેનો પાઉડર કરી, શાકમાં પણ ઉમેરી શકાય છે તેમજ મખાનામાંથી ખીર અને શાક પણ બને છે. Kashmira Bhuva -
મસાલા મખાના (Masala Makhana Recipe In Gujarati)
#MBR2#Week2#Makhanaહેલ્થ ઇસ વેલ્થ એ કેહવત ને આપણે ગુજરાતીઓ તો ઘોળી ને પી ગયા છીએ પણ વત્તે ઓછે અંશે ક્યાંક ને ક્યાંક આપણે એને સાચું પાડવાના રસ્તા શોધી લાયે છીએ. એટલે જ મેં એ રસ્તો પણ ટ્રાઇ કર્યો અને બનાવ્યા મસાલા મખાના. મખાના સ્વાસ્થ્ય માટે તો ખુબ લાભદાયી છે એ ખાવાથી પોષણ પણ મળે છે અને એનર્જી પણ મળે છે અને વેઈટ લોસ્સ માટે પણ સારા એવા લોકપ્રિય છે પણ કિંમત માં થોડા મોંઘા હોય છે જેથી સાચવીને લેવા અને વાપરવા પડે છે. Bansi Thaker -
-
-
મખાના ની બાસુંદી(Makhana basundi recipe in Gujarati)
#GA4 #Week13મખાના ખુબ હેલ્થી હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સારા. Bina Talati -
-
-
મસાલા મખાણા(Masala Makhana Recipe in Gujarati)
#GA4#Week13#Makhana (મખાના)#Cookpadgujarati Richa Shah -
મખાના સ્નેકસ (Makhana Snacks Recipe In Gujarati)
સાંજની નાની ભૂખમાં લઈ શકાય.. એકદમ લાઈટ છતાં ન્યુટ્રીયન્ટથી ભરપૂર સ્નેક. આ જ રીતે ફુદીના ફલેવરનાં મખાના અને તેનો ચેવડો પણ બનાવી શકાય.મખાના સ્નેકસ Dr. Pushpa Dixit -
આલૂ મખાના ટીક્કી (Aloo Makhana Tikki Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#પોસ્ટ6 આલૂ, બટાકા, બટેટા કે પોટેટો...જે કહો તે, પણ તે બધા શાકભાજી વચ્ચે જેક નું કામ કરે છે. બધા શાક સાથે ભળે, સ્ટાર્ટર થી લઈ ને ડેસર્ટ સુધી બધી વાનગી પણ તેમાં થી બનાવી શકાય. લાંબો સમય સુધી સારા પણ રહે. વળી ફળાહાર માં પણ ચાલે.આવા સૌના માનીતા આલૂ માંથી તો કઈ ને કઈ નવીન બનાવી શકીએ.આજે મેં આલૂ અને મખાના ની ટીક્કી બનાવી છે. Deepa Rupani -
-
મસાલા મખાના (Masala Makhana Recipe In Gujarati)
મખાના ખુબજ પૌષ્ટીક છે અને ફાઇબર વધારે હોયછે. બાળકો ને મેગી મેજીક મસાલો મીકસ કરી આપવામાં આવે તો પસંદ કરે છે.#MaggiMagicInMinutes#Collab Bindi Shah -
-
મખાના ભેળ(Makhana Bhel Recipe in Gujarati)
#GA4#WEEK13આજે મેં મખાના ની ભેળ બનાવી છે જે ખુબ જ હેલ્થી અને ટેસ્ટી છે અને ખુબ જ સરળતા થી બની જાય એવી છે. charmi jobanputra -
ફ્રાઇડ મખાના (Fried Makhana Recipe In Gujarati)
#AT#MBR2મખાના પ્રોટીનથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે. મખાના શેકીને તેમા મસાલા ઉમેરી ખાવાથી પણ એકદમ ટેસ્ટી લાગે છે. Amita Parmar -
-
-
-
મખાના લડ્ડુ (makhana laddu recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેન્જ આજે મૈ ફરાળ માં મખાના લડ્ડુ બનાવીયા છે..જે ખુબ જ સરળ અને ફટાફટ બનિયા છે.. મખાના હેલ્થ માટે ખુબ જ સારા કહેવાય છે.. મખાના નાં ઘણાં બધાં ફાયદા છે.. રોજ ખાવા જ જોઇએ તો તમે બધાં જરુર થી ટ્રાય કરજો Suchita Kamdar -
-
મખાના કાજુ મસાલા (Makhana Kaju Masala Recipe In Gujarati)
#AM3આપણે સૌ જાણીએ છીએ કે મખાના એ ખુબજ પૌષ્ટિક વસ્તુઓ માંની એક વસ્તુ છે જેનો રાંધણકલામાં ખુબજ ઓછો ઉપયોગ થતો આવ્યો છે. કારણકે તેના સ્વાદના કારણે ઘણા ઓછા લોકો દ્વારા તે પસંદ કરવામાં આવે છે. આજે આપણે આ જ મખાનામાંથી બનાવેલ એક શાક શીખીશું જેનું નામ છે મખાના કાજુ મસાલા... જેને પંજાબી ગ્રેવી બનાવી તેમાં મખાના નાંખી બનાવી સર્વ કરવા માં આવે છે. જે પૌષ્ટિક ની સાથે સાથે સ્વાદિષ્ટ પણ એટલું જ લાગે છે. Neeti Patel -
મખાના ની સબ્જી(Makhana Sabji Recipe In Gujarati)
મખાના ની સબ્જી#GA4 #Week13 (Makhana) Bhoomi Talati Nayak -
મખાના રબડી(Makhana rabdi recipe in Gujarati)
મખાના રબડી એ ઉત્તર ભારતની પ્રખ્યાત રેસીપી છે#GA4#Week13Drashti Sojitra
-
મસાલા મેજિક મખાના (Masala Magic Makhana Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabએકદમ ઝટપટ બનતી અને એકદમ હેલ્ધી એવી વાનગી સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. rachna -
મિક્સ પોહા-મખાના(Mix Poha Makhana recipe in Gujarati)
મખાના હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે તથા પોહા મખાના એક હેલ્થી સ્નેક્સ રેસીપી કહી શકાય...😍😍😍😍😍😍 તથા બેસ્ટ લંચ બોક્સ ડીશ કહી શકાય.....20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય Gayatri joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14203073
ટિપ્પણીઓ