રાજગરાની ચીક્કી (Rajgira Chikki Recipe In Gujarati)

Chetna Patel @cook_25984332
રાજગરાની ચીક્કી (Rajgira Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈ પ્રથમ રાજગરો લઈ તેને એક પેનમાં રાખી ગેસ પર ગરમ કરવું ગરમ થાઈ એટલે કપાડા વડે હલાવતા જઈ ધાણી ફોડવી.
- 2
હવે બધીજ ધાણી ફૂટી જાય પછી બીજા પેનમાં ઘી લઈ ગરમ થાઈ પછી ગોળ એડ કરી ગોળ ફૂલે ત્યાર સુધી રાખી ગેસ ઓફ કરી ધાણી એડ કરી મિક્સ કરવું.
- 3
હવે એક પ્લેટમાં ઘી તેમા તૈયાર ચીક્કી રાખી બધીજ સાઈડ થી દબાવી સરખી પથારી ઠંડી થાઈ પછી કટ કરી સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
- લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
- કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી અને ડેસિકેટેડ કોકોનટ ચીક્કી ( Coconut Dryfruit Chikki & Dececated Coconut
- કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
- બાર્બિક્યૂ ગ્રીલ પનીર ટિક્કા મસાલા (Barbeque Grill Paneer Tikka Masala Recipe In Gujarati)
- માતર(Maatar Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14300140











ટિપ્પણીઓ (5)