ગ્રીલ ટીક્કી (Grill Tikki Recipe In Gujarati)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25min
2 સર્વિંગ્સ
  1. 1/2 કપબાફેલા વટાણા
  2. 1/2 કપફલાવર બાફેલુ
  3. 1/2 ચમચીલીલા ધાણા ઝીણા સમારેલા
  4. 1/2 કપકેપ્સીકમ ઝીણૂ સમારેલુ
  5. 1 ચમચી લીલો મસાલો...મરચુ
  6. 1/ 2 ચમચી આમચુર પાઉડર
  7. સ્વાદ પમાણેમીઠું
  8. 1/2 ચમચીચાટ મસાલો
  9. 1/2 કપ બ્રેડ ક્મસ/બ્રેડ
  10. 1/2 નંગલીલી‌ડુગળી
  11. 2 નંગબટાકુ બાફેલુ

રાંધવાની સૂચનાઓ

25min
  1. 1

    સો પ્રથમ એક બાઉલ માં બધી વસ્તુ ભેગી કરી ને મિક્સ કરો.

  2. 2

    હવે હાથ માં તેલ લગાવી ગોળ ટીકી કરી લો.. જરુર લાગે તો થોડો ચણા નો લોટ ઉમેરો..

  3. 3

    હવે ગી્લ પેન અથવા સેન્ડવીચ ગી્લ માં થોડું તેલ લગાવી...બંને બાજુ શેકી લો..

  4. 4

    ગીર ટીકી તેયાર ચટણી કે સોસ‌સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

Similar Recipes