ક્રશ પીનટ ચીક્કી (Crushed Peanut Chikki Recipe In Gujarati)

Aanal Avashiya Chhaya @aanal1990
ક્રશ પીનટ ચીક્કી (Crushed Peanut Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સીંગદાણા ને એક કડાઈ માં 5 થી 7 મિનિટ માટે સેકી લો.. બરાબર સેકાય અને ઠંડા પડવા દો
- 2
બને એટલા ફોતરા કાઢી અને મીક્સર માં સીંગદાણા ને ક્રશ કરી લો..
- 3
કડાય માં ઘી ને ગરમ કરવા મુકો.. ઘી ગરમ થાય ત્યાર બાદ એમાં ગોળ ઉમેરો.. ગોળ બરાબર મિક્સ થઇ જાય પછી એમાં સીંગદાણા નો ભૂકો ઉમેરો અને બરાબર હલાવો. સરખુ મિક્સ થઈ જાય પછી એમાં 2 ચમચી પીનટ બટર ઉમેરો અને હલાવી લો.
- 4
હવે ગ્રીસ કરેલી થાળી માં મિશ્રણ બરાબર પાથરી અને 10 મિનિટ પછી એમાં કાપા કરી લો અને બહાર કાઢી સર્વ કરો
- 5
Keywords
Similar Recipes
More Recipes
- લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
- કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી અને ડેસિકેટેડ કોકોનટ ચીક્કી ( Coconut Dryfruit Chikki & Dececated Coconut
- કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
- માતર(Maatar Recipe in Gujarati)
- બાર્બિક્યૂ ગ્રીલ પનીર ટિક્કા મસાલા (Barbeque Grill Paneer Tikka Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14304191














ટિપ્પણીઓ (2)