વેંઇટ લોસ હર્બલ ટર્મરીક ટી (Weight Loss Herbal Turmeric Tea Recipe In Gujarati)

Vandna bosamiya @Vandna_1971
વેંઇટ લોસ હર્બલ ટર્મરીક ટી (Weight Loss Herbal Turmeric Tea Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુલસી, ફુદીનો, આદું, તીખા નો
ભૂકો, અજમો, હળદર,સંચળ, તજ અને 2 ગ્લાસ પાણી
લેવું - 2
તપેલી મા 2 ગ્લાસ પાણી લઈ ગેસ ઉપર ગરમ કરવા
મૂકવું અને બધો મસાલો પાણી મા નાખવો - 3
અને 10 મિનીટ ખૂબ ઉકાળવું આ હર્બલ ટી પીવાથી
વેઇટ લોસ થાય છે સવારે નાંરણા કોઠે આ ટી પીવી જોઈએ
અને રાતે પણ ઍક વાર પીવી જોઈએ તો ચોક્સ
ફાયદો થાય છે - 4
(4) હરદળ ગરમ છે અને ફુદીનો ઠંડો છે ફુદીનો હળદર નું
બેલેન્સ કરે છે અને વેઇટ લોસ નું પણ કામ કરે છે આદું
અને તીખા પણ દુ ખાવા માં પણ રાહત કરે છે હેલ્થ
માટે આદું ખૂબ જ સારુ છે તો આપણી હેલ્થી ટી ખૂબ
સારી છે
Similar Recipes
-
વેઇટ લોસ હર્બલ ટર્મરીક ટી (Weight Loss Herbal tumeric Tea Recipe In Gujarati)
#tea& coffee Vandna bosamiya -
-
-
-
-
હર્બલ ટી (Herbal Tea Recipe in Gujarati)
#GA4#Week15#Herbal#Milk#HealthyLiving#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)
#GA4#Week15Key word: herbal#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
હર્બલ ટી(Herbal Tea Recipe in Gujarati)
#GA4#WEEK15#Herbal#porbandar#PAYALCOOKPADWORLD#MyRecipe1️⃣7️⃣#cookpadindia#cookpadgujrati#Relaxmuscles#strongImmunity#BrainRelaxingTonic#PainRelief#GoodforLiver#Woundhealing#Anti-inflammatory#BadtimeTea☕ Payal Bhaliya -
-
-
-
હર્બલ ટી(herbal tea Recipe in Gujarati)
#GA4 #Week15 ઇમ્યુનીટી વધારવા રોજ સવારે હર્બલ ટી પીવો. ફક્ત ઇમ્યુનીટી જ નહીં, વેહ્ટ લોસ માં પણ ખૂબ જ ગુણકારી થશે. Krutika Jadeja -
-
હર્બલ ટી(Herbal tea recipe in gujarati)
#GA4#Week15#Herbalહર્બલ ટી સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે. જે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેમજ સ્ટ્રેસ દૂર કરવા માં પણ ઉપયોગી છે. આ હર્બલ ટી ઝડપ થી બની જશે. Shraddha Patel -
હર્બલ ટી (Herbal tea recipe in Gujarati)
#GA4#week15#herbal#herbaltea મે આજે એક સરસ મજાની અને હેલ્ધી એવી હર્બલ ટી બનાવી છે. હર્બલ ટી એક બેસ્ટ એન્ટીઓક્સીડંટ તરીકે વર્ક કરે છે. વજન ઘટાડવા માટે પણ હર્બલ ટી ઘણી ફાયદાકારક સાબીન થાય છે. હર્બલ ટી રેલ્યુલર પીવાથી આપણી સ્કીન અને હેર સારા-હેલ્ધી રહે છે. Asmita Rupani -
હર્બલ ટી પ્રીમિક્સ (Herbal Tea Premix Recipe In Gujarati)
#GA4 #WEEK15 #jaggery#herbal Sejal Dhamecha -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14304227
ટિપ્પણીઓ (12)