ચોકલેટ ચીકી

Alpa Jivrajani
Alpa Jivrajani @cook_26417515
Rajkot

#GA4
#Week15
#ગોળ

મસ્ત લોનાવાલા જેવી જ ચીકી ઘરે પણ સરળતાથી બનાવી શકાય

ચોકલેટ ચીકી

#GA4
#Week15
#ગોળ

મસ્ત લોનાવાલા જેવી જ ચીકી ઘરે પણ સરળતાથી બનાવી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
4 લોકો માટે
  1. 100 ગ્રામગોળ
  2. 100 ગ્રામખારી શિંગ
  3. 2 ચમચીકોકો પાઉડર
  4. 1/2 ચમચીબેકિંગ સોડા
  5. 2 ચમચીપાણી
  6. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    પહેલાં શીંગ ના ફોતરા કાઢી ને પીસી લેવી.તેમાંથી તેલ છૂટું નો પડે તેનું ધ્યાન રાખવું

  2. 2

    હવે ગોળ ને સમારીને એક લોયા માં ગરમ કરવો 2 ચમચી પાણી નાખવું અને લાલ થાય ત્યાં સુધી હલાવવું(એક વાટકી પાણી માં ચાસણી નાખીને તપાસી લો,કડક થવું જૉઈએ)

  3. 3

    ગોળ ની ચાસણી થાય ત્યારબાદ તેમાં ચોકો પાઉડર અને સોડા નાખવો

  4. 4

    હલાવી ને ગેસ બંધ કરવો અને શીંગ નો પાઉડર નાખી ને હલાવવું

  5. 5

    હવે એક થાળી ઊંઘી પાડી તેના પર ઘી લગાવી બધી ચીકી તેના પર ઠાલવી કાપા પાડવા

  6. 6

    હવે 1કલાક ઠરવા દેવુ એકદમ ક્રિસ્પી ચીકી ત્યાર થશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Jivrajani
Alpa Jivrajani @cook_26417515
પર
Rajkot
મને રસોઈ બનાવવાનો અને બીજાને ખવડાવવાનો બહુ શોખ છેકુકપેડ થી મને ઘણું શીખવા મળશે.
વધુ વાંચો

Similar Recipes