કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#GA4
#Week16
#cookpadindia
#juvar
આજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે.

#GA4
#Week16
#cookpadindia
#juvar
આજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧બાઉલ જુવાર નો લોટ
  • ૧બાઉલ બાજરા નો લોટ
  • સ્વાદ મુજબમીઠું
  • જરૂરીઘી ઉપર ચોપડવા માટે
  • જરૂર મુજબપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બંને લોટ ને ચાળી લો.અને આ રોટલા નો લોટ એકીસાથે નથી બંધાતો જેમ રોટલા કરો તેમ લોટ બાંધતા જવાનુ છે.તો બે રોટલા જેટલો લોટ કથરોટ મા મિક્સ કરી લો.

    જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં જરા મીઠું અને થોડું થોડું પાણી એડ કરી લોટ બાંધી લો.આ લોટ માંથી થોડો લોટ લઈ હાથ વડે એકદમ મસળી લો. જેમ લોટ મસળી લેશો તેમ રોટલો પોચો ને સરસ થશે.

    જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એકદમ મસળી ત્યાર કરેલા લોટ ને પાટલા પર ફેરવી ગોળનું ત્યાર કરો.પછી તેને હાથ વડે ટીપી ને રોટલો ત્યાર કરી લો.આ દરમ્યાન ગેસ પર તાવડી ગરમ મૂકી રાખો.રોટલો ત્યાર થાય કે તરત જ તાવડી માં નાખી દો.

    જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક બાજુ જરા શેકાઈ એટલે બીજી સાઇડ ફેરવી દો.બીજી બાજુ સરસ શેકાવા દેવાનો પછી ફરી પેલી બાજુ ફેરવી દેવાનો એટલે તરત ફૂલી જાશે. અને હાથ વડે જરા ગોળ ફેરવશો એટલે બધી સાઇડ સરસ પાકી જાશે.

    જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ મસ્ત ફૂલી ને દડા જેવા રોટલા ત્યાર થઇ જાશે. તેના પર ઘી લગાવી કોઈ પણ શાક સાથે સર્વ કરો.અહી મે રીંગણા નો ઓળો બનાવ્યો છે. જેની રેસીપી અગાઉ મૂકી છે.આ સાથે લીલી હળદર લીલી ડુંગળી અને લીલા મરચાં સાથે દેશી ડીશ ત્યાર કરી છે.

    જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર December 30, 2020 12:32
જામનગર

ટિપ્પણીઓ (18)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
January 22, 2021 16:36
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જુવાર બાજરા રોટલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કપુરીયા (Kapureeya Recipe in Gujarati)
  2. પેરી પેરી સૉસ (Peri Peri Sauce Recipe In Gujarati)
  3. જુવાર રીંગ્સ(Jowar Rings Recipe in Gujarati)
  4. પેરી પેરી મસાલા પાઉં (Peri Peri Masala Pau Recipe In Gujarati)
  5. પેરી પેરી પનીર ટીક્કાં પાસ્તા.(peri peri tikka pasta Recipe in Gujarati)
  1. પાલક નું સૂપ (Palak Soup Recipe In Gujarati)
  2. ફ્રેન્ચ ફ્રાઇઝ (French Fries Recipe In Gujarati)
  3. કોબીજ બટાકા નું શાક (Cabbage Potato Sabji Recipe In Gujarati)
  4. ચણા ની બિરયાની (Chickpeas Biryani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14325809
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close