બિરયાની (Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બીરીયાની રાઈસ ને 2વખત પાણી થી ધોઈ ને 30મીનીટ સુધી પલાળી રાખો.
- 2
હવે ગાજર ને છોલી તેના નાના ટુકડા કરી લેવા. વટાણા ને ફોલી લેવા. હવે એક કુકરમાં તેલ ગરમ કરો. પછી તેમાં જીરું, મીઠા લીમડાના પાન, તજ,લવિંગ બધું નાખી થોડી વાર હલાવો.
- 3
હવે તેમાં ગાજર, વટાણા નાખી ફરી 2મીનીટ માટે ચડવા દો. પછી તેમાં બીરીયાની રાઈસ નાખી કુકર બંધ કરી તેની 2/3wheesal થવા દો. હવે 5મીનીટ માં કુકર ખોલી નાખી. બીરીયાની ને બાઉલમાં કાઢી લઈ કોથમીર તથા કાજુ, બદામ થી ગાર્નીશ કરીશુ તો તૈયાર છે આપણી બીરીયાની.
Made this recipe? Share a Cooksnap!
Let Hemangi Maniyar know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14338629













ટિપ્પણીઓ