સાબૂદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

સાબુદાણા ની ખીચડી જે સૌ ને ખુબ જ ભાવતી હોય છે. ઉપવાસ માં બનાવતા હોય ત્યારે તેમાં હળદર નો ઊપયોગ કયાઁ વગર બનાવીએ છે. પરંતુ આજે મેં હળદર ઊમેરી ને બનાવી છે.
સાબૂદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની ખીચડી જે સૌ ને ખુબ જ ભાવતી હોય છે. ઉપવાસ માં બનાવતા હોય ત્યારે તેમાં હળદર નો ઊપયોગ કયાઁ વગર બનાવીએ છે. પરંતુ આજે મેં હળદર ઊમેરી ને બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબૂદાણાને પાણી માં 5 - 6 કલાક માટે પલાળી રાખો.
- 2
ત્યાર બાદ બટાકા ને ઝીણાં સમારી દો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હીંગ, મીઠી લીમડી ઊમેરી વઘાર કરો પછી તેમાં બટાકા ઉમેરી હલાવી થોડી વાર કુક થવા દો.
- 3
ત્યાર બાદ સાબુદાણા માં વાટેલા લીલા મરચાં, શીંગદાણા અધકચરા વાટેલા ઊમેરી હલાવી દો.
- 4
હવે બટાકા વાળા પેનમાં હડદર ઊમેરી હલાવી દો પછી તેમાં પલાળી રાખેલ સાબૂદાણા ઊમેરો અને મીઠું સ્વાદ અનુસાર ઊમેરી હલાવી દો. હવે લાલ મરચું પાઉડર ઊમેરી હલાવી દો.
- 5
હવે ઠાકણ ઠાકી ધીમી આંચ પર 5- 7 મીનીટ સુધી સીઝવા દો. પછી ગેસ બંધ કરી તેમાં લીંબુ નો રસ ઊમેરી હલાવી દો. પછી કાપેલા લીલા ધાણા ઊમેરી હલાવી દહીં અથવા છાશ સાથે સવઁ કરો.
Top Search in
Similar Recipes
-
સાબુદાણાની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે ઉપવાસ દરમિયાન અથવા તો નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. સાબુદાણાની ખીચડી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પણ અહીંયા મેં ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી રીત થી બનાવી છે. spicequeen -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
અગિયારસ અને ઉપવાસ માં સાબુદાણા ની ખીચડી ખવાતી હોય છે એટલે મેં આજે સાબુદાણા ની ખીચડી બનાઈ છે. Hetal Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
Ye Kahaaaa Aa Gayi Mai Yunhi Ekadasi karte karte... દર અગિયારસે સાંજનું ફીક્ષ મેનું સાબુદાણા ની ખીચડી.... Ketki Dave -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2White colourસાબુદાણાની ખીચડી એ સૌ ને ભાવતી અને ઉપવાસ માં ખવાતી રેસીપી છે. Jyoti Joshi -
સાબુદાણા- બટેટા ની ખીચડી (sabudana- bateta khichdi recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ માસ દરમિયાન ઉપવાસ નું ખૂબ મહત્વ હોય છે તો ત્યારે ફરાળ માં સાબુદાણા બટેટા ની ખીચડી ખૂબ લોકપ્રિય છે. Ami Gorakhiya -
સાબુદાણા ની ખીચડી (sabudana ni khichdi recipe in Gujarati)
સામાન્ય રીતે સાબુદાણા માથી ઘણી જ ફરાળી વાનગીઓ બને છે, પણ સાબુદાણા ની ખીચડી મારી ફેવરિટ છે. તેમાં પણ અધકચરા અથવા આખા શિંગદાણા હોય, પ્રમાણસર લીંબુ અને ખાંડ હોય એવી ખાટી-મીઠી-તીખી મને સાબુદાણા ની આવી ખીચડી બહુજ ભાવે... આજે મે એવી સાબુદાણા ની ખીચડી બનાવી છે.. તમે પણ જરૂર બનાવજો.#ઉપવાસ Jigna Vaghela -
ફરાળી સાબુદાણા ની ખીચડી
#RB10 ઉપવાસ માં ઘર માં સૌ ને વહાલી છૂટી સાબુદાણા ની ખીચડી અને દહીં મસાલા Sushma vyas -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#MBR1#Week1Post 4#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસાબુદાણાની ખીચડી બનાવતી વખતે તેમાં ચિકાસ ન પકડાઈ જાય તે ખાસ ધ્યાન રાખવું પડે છે. જો સાબુદાણા વધુ પલળી જાય અથવા તો તેમાં વધુ પાણી રહી જાય , તેમજ વઘારમાં વધુ તેલ નખાઈ જાય તો પણ ચિકાસ આવી જાય છે. માટે સાબુદાણા ડુબે એટલું જ પાણી તેમાં પલાળવા માટે નાખવું. Neeru Thakkar -
ઝટપટ સીંગ સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#ઉપવાસઆપણે ઉપવાસ માં ફરાળી વાનગી માં સાબુદાણા ની ખીચડી બનાવતા જ હોઈએ,એમાં બટાકા બાફીને કે સુધારીને કડાઈ માં પકાવીને પણ ખીચડી બનાવી એ છે, પણ આજે હું બટાકા વગર ઝટપટ ફક્ત 5 મિનિટ માં સીંગ સાબુદાણા ની ખીચડી બનાવી તેની રીત મુકુછું. Mital Bhavsar -
ફરાળી સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
# ff1 સાબુદાણા ખીચડી ઉપવાસ મા ખવાતી...નેન ફા્ઇડ ટેસ્ટી વાનગી છે .જે બહુ ઝડપ થી બની જાય છે. Rinku Patel -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
શીંગદાણા અને બટાકા ની ફરાળી ખીચડી (Shingdana Bataka Farali Khichdi Recipe In Gujarati)
#SJR#FDSમિત્રો આપણે શ્રાવણ મહિનો કરતાં હોઈએ ત્યારે આપણે સાબુદાણાની ખીચડી તો બનાવતા જોઈએ છીએ પણ મેં આજે મેં મારા ફ્રેન્ડ કોમલબેન ભટ્ટ માટે કંઈક નવું બનાવવાનું વિચાર્યું તો આજે મેં એના માટે બટાકા અને શીંગદાણા ની ફરાળી ખીચડી બનાવી છે જે બનાવવામાં એકદમ સરળ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે આને ફરાળી ચેવડો પણ કહી શકીએ છીએ Rita Gajjar -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ મા બધાની પસંદગી સાબુદાણા ની ખીચડી Harsha Gohil -
-
રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#purpleyamrecipeબટાકાની સાબુદાણા ખીચડી તો આપણે બનાવતા હોઈએ છીએ પણ રતાળુ નાખી અને સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગી. ઉપરાંત ડાયાબિટીસ ના લીધે બટાકા ના ખાઈ શકતા હોય તેમના માટે આ સારો ઓપ્શન છે. Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસ અને શ્રાવણ માસનો સોમવાર હોવાથી મેં ફરાળમાં સાબુદાણાની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
સાબુદાણા ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
શ્રાવણ મહિનો એટલે અપવાસ નો મહિનો.. મહાદેવ ની ભક્તિ નો મહિનો ઉપવાસ ની વાનગી ઓ માં સૌ થી વધારે પસંદ થતી વાનગી એટલે સાબુદાણા ની ખીચડી. ઘણા લોકો આમાં પોતાના સ્વાદ મુજબ વેરિએશન કરતા હોય છે. મેં બટાકા ના બદલે કાચા કેળા નો ઉપયોગ કર્યો છે. Neeta Gandhi -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKR ઉપવાસ મા સાબુદાણા ની ખીચડી લંચ ડિનર બધા માં ખાવા ની મજા આવે Harsha Gohil -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીઆજે શ્રાવણ માસ ના સોમવારે ઉપવાસ માટે સાબુદાણા ની ખીચડી બનાવી છે. જે અમારા ઘરમાં બધા ની હોટ ફેવરિટ છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસીપીઅમારે હવે આખો શ્રાવણ માસ રેવાનો છે એટલે સાંજ પડે એટલે આવી કઈક ફરાળી રેસીપી બનાવીએ તો આજે મેં ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે જે દાઢે રહી જાઉં એવી બની છે તો શેર કરું છું Pina Mandaliya -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
બધા ની ફેવરીત ઉપવાસ માં ખાવાની મજા પડી જાય એવી સાબુદાણા ની ખીચડી બનાવી Harsha Gohil -
રતાળુ સાબુદાણા ની ફરાળી ખીચડી (Ratalu Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#Faradi#Sabudaana#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી એ ફરાળ ખવાય છે અને હવે ફરાળ માં પણ અલગ અલગ વાનગી બને છે. તો મેં આજે રતાળુ નો ઉપયોગ કરી સાબુદાણા ની ખીચડી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Alpa Pandya -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
અહીંયા મેં સાબુદાણા પલાળયા વગર..ક્રીસપી અને ઇન્સ્ટન્ટ વડા બનાવ્યા છે, જે ઉપવાસ મા દહીં કે રાયતા સાથે સરસ લાગે છે Pinal Patel -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in gujarati)
અગિયારસ હોય એટલે સાબુદાણાની ખીચડી તો યાદ આવે જ. ટેસ્ટી સાબુદાણાની ખીચડી આવી રીતે મહિનામાં બે વાર ખાવાની મજા આવે છે સાથે change પણ મળે છે. Neeru Thakkar -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujrati)
#મોમદોસ્તો સ્ટોરી માં તો શું કહું, મોમ માટે જે પણ કહેશું, શબ્દો ઓછા પડી જશે.. આપણે કેટલી પણ કોશિશ કરીએ, પણ મોમ ના હાથ જેવું જમવાનું ના બની શકે..કેમ કે વાનગી માં એમની મેહનત ની સાથે પ્રેમ પણ ભળેલો હોય છે.. સાબુદાણા ની ખીચડી મારા મમ્મી ખુબજ ટેસ્ટી બનાવતાં..જ્યારે જ્યારે એમની રેસિપી ટ્રાય કરું તો જરૂર એમને યાદ કરું છું.. દોસ્તો એકદમ છુટ્ટી સાબુદાણા ની ખીચડી આજે આપણે બનાવતાં શીખીશું.. Pratiksha's kitchen. -
સાબુદાણા નો ક્રિસ્પી નાસ્તો ((Sabudana Crispy Nasta Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujaratiસાબુદાણા ને પલાડવાની ઝંઝટ વગર બનતો ક્રિસ્પી નાસ્તો એકદમ ઝડપ થી બની જાય છે... ઉપવાસ મા પણ ખાઈ શકો છો. ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#પિંક કલરની સાબુદાણાની ખીચડીમાં માત્ર એક ટીસ્પૂન બીટ નો રસ નાખેલ છે. બાકી તમામ મસાલા એના એ જ છે ટેસ્ટ પણ એનો એ જ છે. Neeru Thakkar -
સાબુદાણાની હરિયાળી ખીચડી (Sabudana Hariyali Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસાબુદાણા ની હરિયાળી ખીચડી બનાવવા માટે ગ્રીન ચટણી બનાવવી ખાસ જરૂરી છે. આ ગ્રીન ચટણી માં તમામ મસાલા આવી જાય છે તેથી અન્ય ખાસ મસાલા નાખવાની જરૂર પડતી નથી અને કલર પણ સરસ ગ્રીન આવે છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ