વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ચોખા લો.અને તેને બોઇલ કરી લો. બોયલ કરવામાં એક ચમચી તેલ અને મીઠું નાખી દો.પછી તેને ઓસવી ને 1 કલાક ઠંડી થવા દેવો.
- 2
મિકચર જર માં કોથમીર,લીલા મરચા,ફુદીનો,પાલક,સેવ,લીંબુ, મીઠું,નાખીને ક્રશ કરીને ગ્રીન મસાલો બનાવી લો.
- 3
એક પેન માં તેલ અને ઘી લો.તેમાં જીરું અને હિંગ એડ કરો.પછી વેજીટેબલ નાખી ને કૂક કરો. કાજુ, કીસમીસ નાખી દો.પછી બધા મસાલા અને બિરયાની મસાલો નાખી લો.લાસ્ટ માં ગ્રીન પેસ્ટ નાખીને હલાવી લો.પછી રાઈસ નાખી ધીમા હાથે મિક્સ કરો.
- 4
હવે રાઈસ રેડી થઈ ગયા પછી ઈચ્છા મુજબ સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week16#biryaniમે કુકરમાં બિરયાની બનાવી છે જે સ્વાદ ખુબ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે Dipti Patel -
વેજ મસાલા બિરયાની(Veg Masala Biryani Recipe in Gujarati)
#GA4 #Week16મેં વેજ મસાલા બિરયાની બનાવી છે.જે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16 #Biryani બિરયાની ઘણી જુદી જુદી રીતે બનતી હોય છે તેમાં આજે આપણે બનાવીશું વેજ બિરયાની Khushbu Japankumar Vyas -
-
-
-
પાલક વેજ. બિરયાની (Palak Veg. Biryani Recipe In Gujarati)
#GA4 #Week16શિયાળા ની ઋતું ના જ્યારે બધાં શાક મળતા હોય ત્યારે વેજીટેબલ નો વધુ ને વધુ ઉપયોગ કરી શકાય તેવી આ બિરયાની છે. અને આ રેસિપી ઝટપટ ડાયરેક્ટ કુકર મા બનવાની સરળ રીત છે. Kinjal Shah -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
વેજ. હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)
#સાઉથઆ બિરયાની હૈદરાબાદ ની ફેમસ વાનગી છે.આ હૈદરાબાદી બિરયાની આપણે ત્યાં પણ હોટેલ રેસ્ટોરન્ટ ના મેનુ મા હોઈ જ છે.આ ટેસ્ટ માં ખુબજ મસ્ત હોઈ છે અને મે ગ્રીન ફુડ કલર નો જરા પણ ઉપયોગ નથી કરેલો. Kiran Jataniya -
વેજીટેબલ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16બિરયાનીવેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. Chhatbarshweta -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨આજે વેજ બિરયાની સૂપ બનાવ્યું.. ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડી. Dr. Pushpa Dixit -
શાહી બિરયાની (Shahi Biryani Recipe In Gujarati)
ઇન્ડિયામાં બિરયાની બનાવવા ની રીત અલગ અલગ પ્રદેશ મા અલગ અલગ છે .હૈદરાબાદ ની બિરયાની ખુબજ જ પ્રખ્યાત છે.#GA4#week16#biryani Bindi Shah -
-
વેજ. બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
બિરયાની બનાવામાં આમ તો સમય વધારે લાગે છે કારણ કે એની કૂકિંગ પ્રોસેસ ધીમા તાપ પર કરવાની હોઈ છે પરંતુ મે કૂકર માં બનાવી છે અને ફટાફટ બની જતી healthy રેસિપી માં થોડા ફેરફાર સાથે બનાવી છે#WK2 Ishita Rindani Mankad -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Viraj#biryaniઅહીંયા મેં બિરયાની બનાવી છે જેમાં ભરપૂર પ્રમાણમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા જ વેજીટેબલ એડ કરવાથી બાળકો માટે પણ એક સંપૂર્ણ આહાર બની જાય છે અને ખૂબ જલ્દી બનતી વાનગી છે Ankita Solanki -
-
-
-
-
-
-
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14350017
ટિપ્પણીઓ (8)