પેરી પેરી વેજિટેબલ મસાલા મેગી (Peri Peri Vegetable Masala Maggi)

Hetal Shah @cook_25017120
પેરી પેરી વેજિટેબલ મસાલા મેગી (Peri Peri Vegetable Masala Maggi)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ meggi બાફી લેવી પછી તેને ગરણી માં નિતારીને ઠંડુ પાણી નહાખી કોરી કરી લેવી
- 2
પછી ઘી મૂકી એમાં જીરું, હિંગ નો તડકો લગાવી એમ લશન આદુ મરચાની પેસ્ટ ઉમેરવી પછી હલાવું મીઠુ ઉમેરી ડુંગળી ઉમેરી પછી ગાજર, કોબી,કેપ્સિકમ ને ઉમેરી પછી કોબી ઉમેરી ને પાણી ઉમેરી પકવું થોડું
- 3
પછી એમાં ગરમ મસાલો, મરી પાઉડર નહાખી હલાવું પછી meggi ઉમેરી મેગી મસાલો પેરી પેરી મસાલો ઉમેરી ને પછી બધું બરાબર મિક્સ કરવું and પછી 1મિનિટ ઢાંકી ને પકવી and પછી સર્વ કરવી આમ તમે વટાણા ના પણ ઉમેરી શકો મારા ઘરે નથી ભાવતા તો મેં નથી ઉમેર્યા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14340278











ટિપ્પણીઓ