ગોળ નો શીરો (Jaggery Shiro Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી લો....
- 2
ત્યારબાદ એક ગેસ પર લોયુ મુકો, તેમાં 3 મોટી ચમચી ઘી નાખો, અને ગેસ પર ગોળ નું પાણી બનવા મૂકી દો.....
- 3
પછી ઘી ગરમ થાય એટલે તેમાં લોટ નાખો અને ધીમા તાપે શેકવો, જ્યાં સુધી લોટ શેકાઈ ત્યાંસુધી માં ગોળ નું પાણી બની જાશે.....
- 4
ઘઉં નો લોટ આછા બ્રાઉંન રંગ નો થઈ એટલે ગોળ નું પાણી નાખી ઝડપ થી હલાવવું.....
- 5
પછી તેના પર કાજુ, બદામ નો ભૂકો નાખી ગરમા ગરમ સર્વ કરો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શિરો(Shiro Recipe in Gujarati)
#GA4#Week15તમે સૌ ગોળ નાં ફાયદા તો જાણો જ છો ખાંડ કરતા ગોળ શરીર માટે ફાયદાકારક છે આજે હુ તમારી સમક્ષ ગોળ નો શિરો લઇ ને આવી છુ Hemali Rindani -
-
ઘઉં નો શીરો(Wheat Shiro Recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggery#Mycookpadrecipe38 આ વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. બાળકો માટે, વડીલો માટે અને શરદી કે બીમારી માં આ શીરો ખૂબ તાકાત આપે છે. ગોળ શરીર ને તાકાત આપે છે. અને આમ પણ ખાંડ કરતા ગોળ શરીર માટે સારો જ છે. ગોળ ખૂબ ગુણકારી હોવાથી શીરો એનો વધુ બનાવીએ છીએ. Hemaxi Buch -
ગોળ વાળો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
જાડા લોટ નો ગરમ ગરમ શીરો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.તો મેં આજે શીરો બનાવ્યો. Sonal Modha -
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15ઘઉં ના લોટ નો શીરો અને એ પણ ગોળ વાળો મારા ઘરે શિયાળામાં ખાસ બને છે.સવારે નાશ્તા માં આ શીરો શેકેલા મગ ના પાપડ સાથે ખાઈએ છીએ.ગોળ થી બને છે એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. Bhumika Parmar -
ગોળ નો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
#ff1ઘઉં નો કરકરો લોટ, ગોળ, ડ્રાય ફ્રુટ આ બધું પૌષ્ટિક છે,આ શીરો શરીર માટે ખૂબ જ ગુણકારી છેજૈન રેસીપી Pinal Patel -
-
ગોળ નો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
#ChooseToCook આજે મારા સન નો બર્થ ડે છે મેં ગોળ વાળો શીરો બનાવ્યો ખૂબ સરસ બન્યો, જે મેં મારી મમ્મી પાસે થી શીખ્યો હતો. Bhavnaben Adhiya -
-
-
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Shiro Recipe In Gujarati)
#GA4#Week15શિયાળો એટલે તંદુરસ્તી બનાવવા ની સીઝન, આ સીઝન માં બને તેટલો ગોળ ખાવો જોઈએ,આ સીઝન માં વડીલો અને બાળકોને ગોળ નો શીરો બનાવીને આપવામાં આવે તો તેમના માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. Himani Chokshi -
-
-
-
ઘઉં ના લોટ નો શીરો(siro recipe in Gujarati)
Gau na lot no shiro recipe in Gujarati# goldenapron3# super chef 2 Ena Joshi -
-
-
શીરો (Shiro Recipe In Gujarati)
#GA4#WEEK15અહીયાં મેં ગોળ & ઘઉં નો સીરૌ બન્વ્યો છે.જે નાના બાળકો માટે પૌસ્ટિક કેવામા આવે છે.. Twinkle Bhalala -
-
-
-
-
-
-
ચુરમા ના ગોળ વાળા લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
કાઠીયાવાડ માં કોઈ મહેમાન આવે ત્યારે ચુરમાના લાડુ જ બનતા હોય છે. અમારા ઘરમાં બધાને ગોળ વાળા લાડુ બહુ ભાવે છે.ગરમ ગરમ લાડુ 😋 ખાવાની મજા આવે છે. Sonal Modha -
ગોળ નો શિરો
ગોળ નો શિરો એ પરંપરાગત રેસીપી છે.પૌષ્ટિક હોવાથી સુવાવડી સ્ત્રીઓ ને આ શિરો આપવા માં આવે છે. ઘી, ગોળ અને લોટ ના મિશ્રણ થી બનતો આ શિરો સ્વાદ માં તો સરસ છે જ સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ.#GA4#Week15 Jyoti Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14340135
ટિપ્પણીઓ (5)