કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ બિરયાની(veg Biryani Recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ બિરયાની(veg Biryani Recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ બિરયાની(veg Biryani Recipe in gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#GA4
#week16
#Biryani

#GA4
#week16
#Biryani

વધુ વાંચો

વેજ બિરયાની(veg Biryani Recipe in gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#GA4
#week16
#Biryani

#GA4
#week16
#Biryani

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1વાટકો બાસમતી ચોખા
  • 1/2વાટકી વટાણા
  • 1વાટકો સમારેલું ફ્લાવર
  • 1વાટકો સમારેલા બટેટા
  • 1/2ચમચી બિરયાની મસાલો
  • ૧ નંગસમારેલું લીલું મરચું
  • 1/2ચમચી જીરૂ
  • 7પ્રમાણે મીઠું
  • 1/2ચમચી ધાણાજીરું પાઉડર
  • 1/2ચમચી હળદર
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ નંગલાલ સુકુ મરચું
  • ૧ નંગતમાલપત્ર
  • 2 નંગલવિંગ
  • 2 નંગતજના ટુકડા
  • ૧ નંગસમારેલું ટમેટું
  • 2 ચમચીતેલ
  • ૨ ચમચીઘી
  • 1/2વાટકી સમારેલું ગાજર
  • ૧ વાટકીસમારેલી ડુંગળી
  • પાણી દોઢ વાટકો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખો

    વેજ બિરયાની(veg Biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કુકરમાં તેલ અને ઘી ગરમ કરો પછી તેમાં તજ લવિંગ લાલ સૂકું મરચું તમાલ પત્ર અને જીરું નાખી સાંતળો

    વેજ બિરયાની(veg Biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં સમારેલી ડુંગળી નાખી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંતળો

    વેજ બિરયાની(veg Biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં બધા શાક ધોઈને નિતારીને નાખી બેથી ત્રણ મિનિટ માટે સાંતળો પછી તેમાં બધા મસાલા પણ નાખો હવે તેમાં બાસમતી ચોખા ધોઈને નિતારી ને નાખો સાથે ટામેટું પણ નાખીને હલાવી લો

    વેજ બિરયાની(veg Biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ બિરયાની(veg Biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં દોઢ વાટકો પાણી નાખીને હલાવી લો અને કુકરમાં ઢાંકણ ઢાંકીને ૨ સીટી વગાડો થોડીવાર પછી ઢાંકણ ખોલીને બિરયાની ચેક કરી લો

    વેજ બિરયાની(veg Biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ બિરયાની(veg Biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ બિરયાની(veg Biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ રીતે કુકરમાં જલ્દી બની જતી વેજ બિરયાની ને એક ડિશમાં કાઢી કોથમીર છાંટીને સર્વ કરો તો તૈયાર છે ગરમાગરમ ટેસ્ટી વેજ બિરયાની

    વેજ બિરયાની(veg Biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર January 02, 2021 10:43

ટિપ્પણીઓ (4)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
January 03, 2021 08:42
Superb 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
  2. સોજી આલુ પૂરી (Suji Aloo Puri Recipe In Gujarati)
  3. જુવારના લોટ ની ચકરી (Jowar Chakari Recipe In Gujarati)
  4. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  5. ત્રિપલ લેયર સેન્ડવિચ(Triple Layer Sandwich Recipe In Gujarati)
  1. વેજ બિરિયાની( Veg Biryani Recipe in Gujarati
  2. પેરી પેરી ક્લબ બ્રેડ (Peri peri Club Bread Recipe in Gujarati)
  3. પાલક નું સૂપ (Palak Soup Recipe in Gujarati)
  4. પાલક નો સુપ (spinach soup recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14341864
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close