વેજ બિરયાની(veg Biryani Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખો
- 2
હવે કુકરમાં તેલ અને ઘી ગરમ કરો પછી તેમાં તજ લવિંગ લાલ સૂકું મરચું તમાલ પત્ર અને જીરું નાખી સાંતળો
- 3
હવે તેમાં સમારેલી ડુંગળી નાખી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંતળો
- 4
ત્યારબાદ તેમાં બધા શાક ધોઈને નિતારીને નાખી બેથી ત્રણ મિનિટ માટે સાંતળો પછી તેમાં બધા મસાલા પણ નાખો હવે તેમાં બાસમતી ચોખા ધોઈને નિતારી ને નાખો સાથે ટામેટું પણ નાખીને હલાવી લો
- 5
હવે તેમાં દોઢ વાટકો પાણી નાખીને હલાવી લો અને કુકરમાં ઢાંકણ ઢાંકીને ૨ સીટી વગાડો થોડીવાર પછી ઢાંકણ ખોલીને બિરયાની ચેક કરી લો
- 6
આ રીતે કુકરમાં જલ્દી બની જતી વેજ બિરયાની ને એક ડિશમાં કાઢી કોથમીર છાંટીને સર્વ કરો તો તૈયાર છે ગરમાગરમ ટેસ્ટી વેજ બિરયાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
બિરયાની (biryani Recipe in gujarati)
#GA4 #week16 #biryaniઆજે મેં પહેલીવાર હૈદરાબાદી બિરયાની બનાવી છે. હું કૂકપેડ માંથી ઘણી બધી રેસીપી શીખી છું થેન્ક્યુ કૂકપેડ... Ekta Pinkesh Patel -
-
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week16#biryaniમે કુકરમાં બિરયાની બનાવી છે જે સ્વાદ ખુબ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે Dipti Patel -
-
-
-
-
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16 #Biryani બિરયાની ઘણી જુદી જુદી રીતે બનતી હોય છે તેમાં આજે આપણે બનાવીશું વેજ બિરયાની Khushbu Japankumar Vyas -
-
મિક્સ વેજીટેબલ બિરયાની(Mix Vegetable Biryani Recipe in Gujarati)
#GA4#Week16#biryani Komal Madhvanik -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14341864
ટિપ્પણીઓ (4)