કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)

nisha sureliya
nisha sureliya @cook_26412409

#GA4 #Week16

#GA4 #Week16

વધુ વાંચો

ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)

nisha sureliya
nisha sureliya @cook_26412409

#GA4 #Week16

#GA4 #Week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30થી 35 મિનિટ
બે થી ત્રણ લોકો
  • 2 નંગચોકલેટ
  • 1/2 કપ ઘઉંનો લોટ
  • 1/4 કપ ખાંડ
  • 1/2 કપથી થોડું વધારે દૂધ
  • 1 ટેબલ સ્પૂનકોકો પાઉડર
  • 1 ટેબલ સ્પૂનઘી
  • 1/2ચમચી બેકિંગ પાઉડર
  • 1/2ચમચી થી થોડું ઓછું બેકિંગ સોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30થી 35 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક વાસણમાં ઘઉંનો લોટ કોકો પાઉડર બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા બધું સરસ રીતે ચાડી ને સાઈડ પર રાખી દો

    ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ડબલ બોઈલર મેથડ થી ચોકલેટ મેલ્ટ કરો ત્યારબાદ તેમાં ઘી ઉમેરો અને તેને પણ તેમાં મેલ્ટ કરો હવે આ મિશ્રણને નીચે ઉતારી તેમાં દૂધ અને ખાંડ ઉમેરો

    ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં દૂધ અને ખાંડ ઉમેર્યા બાદ સારી રીતે ચલાવો જેથી ખાંડ ઓગળી જાય અને બધું એકરસ થઈ જાય ત્યારબાદ તેમાં લોટ વાળું મિશ્રણ એડ કરો અને ધીમે ધીમે ચલાવતા બધું સરસ મિક્ષ કરો

    ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે જે વાસણમાં કેક મૂકવાની છે તે વાસણને ઢાકણ વડે ઢાંકી ને ગરમ કરવા મૂકો, હવે ચાર પાંચ નાની નાની વાટકી ઓ લો તેની અંદર ઘી સરસ રીતે લગાડો ત્યારબાદ તેમાં કોરો લોટ છાતી ને તૈયાર કરો હવે આ વાટકી ની અંદર કેક નું ખીરું થોડું થોડું રેડી ત્યારબાદ તેને પ્રિ હીટ થયેલા કુકર અથવા ગમેતે વાસણ હોય તેમાં બેક કરવા મુકો ધીમા તાપે 20થી 25 મિનિટ બાદ ચેક કરો જો કે ચડી ગઈ હોય તો તેને બહાર કાઢી લો નહિતર હજી પાંચથી સાત મિનિટ ચડવા દો બ્રાઊની ઠરી ગયા બાદ જ વાટકી માંથી બહાર કાઢવી

    ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

nisha sureliya
nisha sureliya @cook_26412409
પર January 02, 2021 18:48

ટિપ્પણીઓ (2)

Hema Kamdar
Hema Kamdar @Hema
January 03, 2021 03:59
Looks amazing ❤️
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ બ્રાઉની

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
  2. સોજી આલુ પૂરી (Suji Aloo Puri Recipe In Gujarati)
  3. જુવારના લોટ ની ચકરી (Jowar Chakari Recipe In Gujarati)
  4. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  5. ત્રિપલ લેયર સેન્ડવિચ(Triple Layer Sandwich Recipe In Gujarati)
  1. જુવાર ના મુઠીયા (Jowar Muthiya Recipe In Gujarati)
  2. કડાઈ બિરયાની(Kadai Biryani Recipe In Gujarati)
  3. જુવાર  ની ખોબા રોટી (Jowar Khoba Roti Recipe In Gujarati)
  4. પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14344343
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close