પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe In Gujarati)

Twinkle Bhalala
Twinkle Bhalala @mehtatwin
bhavnagar

પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નંગબટાકા બાફેલા
  2. ૧ નંગડુંગળી સમારેલી
  3. ૧ ચમચીતેલ
  4. ૧ ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  5. ચપટીજીરુ
  6. ૧પેકેટ બ્રેડ
  7. ૩ ચમચીબટર
  8. ૧ ચમચીપેરી પેરી મસાલા
  9. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી લો..અએ બટાકા ને મેશ કરી લ્યો..

  2. 2

    એક કડાઈ મા તેલ મુકી તેમા ચપટી જીરુ નાંખી...ડુંગળી ઝીની સમારી તેમા સાતળી તેમા લીલુ મરચા ની પેસ્ટ ઉમેરો

  3. 3

    બટાકા ઉમેરો..તેમા પેરી પેરી મસાલો & મીઠું નાખી.1 ચમચી પાણી નાખી બધુ મીક્સ કરી 2 મિનિટ પછી ગેસ બંધ કરી દ્યો...

  4. 4

    બ્રેડ પર બટર લગાવી તેમા મસાલો રાખી ટોસ્ટર મા રાખી..ટોસ્ટ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Twinkle Bhalala
Twinkle Bhalala @mehtatwin
પર
bhavnagar

Similar Recipes