સ્ટફડ કાકરા પીઠા (Stuffed Kakara Pitha Recipe In Gujarati)

Nehal D Pathak @Ndpathak_2411
સ્ટફડ કાકરા પીઠા (Stuffed Kakara Pitha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા એક તપેલીમાં પાણી ગરમ મૂકો.એમા મીઠું, ખાંડ, વરીયાળી નાખો.પાણી ઉકળે એટલે એમાં રવો થોડો થોડો નાખતા જાવ અને હલાવતા જાવ.હવે એને ઠંડુ પડવા દો.હવે એક પેન માં ટોપરાનુ ખમણ, ખાંડ નાખો.
- 2
ગેસ ઉપર ગરમ કરી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો.પછી ઠંડુ થવા દો.કાજુ બદામ ના પિસ કરી નાખો.હવે રવા ને ઘી વાળો હાથ કરી ગોળ ગોઈણા કરી લો.અને થેપી લો.
- 3
અંદર ખમણ નુ સ્ટફિંગ ભરો.પાછુ પેક કરી દો.
- 4
હવે એક તપેલીમાં તેલ ગરમ મૂકી દો. ગરમ.થાય એટલે એમાં પીઠા તરી લો.
- 5
તો તૈયાર છે સ્ટફડ પીઠા.
- 6
ઓરીસ્સા ની રેસિપી તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14344440





















ટિપ્પણીઓ (2)