કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati)

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
Ahmedabad Gujarat

#GA4
#Week16

જયારે કૈક અલગ પિઝા ખાવાનું મન થાય તો આ એક સરસ ઓપ્શન છે.

#GA4
#Week16

જયારે કૈક અલગ પિઝા ખાવાનું મન થાય તો આ એક સરસ ઓપ્શન છે.

વધુ વાંચો

પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati)

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
Ahmedabad Gujarat

#GA4
#Week16

જયારે કૈક અલગ પિઝા ખાવાનું મન થાય તો આ એક સરસ ઓપ્શન છે.

#GA4
#Week16

જયારે કૈક અલગ પિઝા ખાવાનું મન થાય તો આ એક સરસ ઓપ્શન છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
2 પિઝા
  • ફ્રેન્ચ ફ્રાઈસ માટે
  • 4 નંગમિડિયમ સાઇઝ બટાકા
  • 2 ટેબલ સ્પૂનપેરી-પેરી મસાલો
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • તળવા માટે તેલ
  • પિઝા માટે
  • 2 નંગમિડિયમ રેડી પીઝા બેઝ
  • 2 ટેબલ સ્પૂનવીબા પીઝા સોસ
  • 1 ટેબલ સ્પૂનસેઝવાન સોસ
  • 1 ટેબલ સ્પૂનહોટ એન્ડ સ્વીટ ટોમેટો કેચઅપ
  • 1 કપમોઝરેલા ચીઝ
  • 1/4 કપબ્લેક ઓલિવ અને એલુપિનો
  • 1 ટીસ્પૂનઓરેગાનો
  • 1 ટીસ્પૂનચીલી ફ્લેક્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    બટાકા ધોઇને છાલ નીકાળી ફ્રેન્ચ ફ્રાઇઝ કટરથી લાંબા કાપી લો. તેલ ગરમ મૂકી બધી ફ્રાઇઝ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

    પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તળેલી ફ્રાઇઝ પર તરત જ પેરી-પેરી મસાલો અને થોડુંક મીઠું  ભભરાવી હલાવી મિક્સ કરી લો.

    પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઓવનને 180° પર 10 મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકી દો.એક બાઉલમાં ત્રણે સોસ બરાબર મિક્સ કરી લો

  4. 4

    પીઝા બેઝને 3 મિનિટ માટે ઓવનમાં ગરમ કરી બહાર કાઢી ઉપર મિક્સ કરેલો સોસ લગાવો. તેના પર બધી બાજુ સારું એવું ચીઝ પાથરો.

    પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઉપર પસંદ હોય તેટલી પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પાથરો. પસંદ હોય તે ટોપિંગ સાથે મૂકી શકો. બ્લેક ઓલિવ અને એલુપિનો ગોઠવો. ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવો.

    પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રેડી કરેલા પીઝાને પ્રિહિટેડ ઓવનમાં ગોઠવી 12-15 મિનિટ માટે બેક કરો. ગરમ-ગરમ સર્વ કરો.

    પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
પર January 03, 2021 09:28
Ahmedabad Gujarat
By profession, i work as quality engineer. I love to explore new food and places.also m very passionate about cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (20)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
January 10, 2021 11:12
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીરી પીરી પીઝા ફ્રેંચ ફ્રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  4. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  5. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  1. ડેટ્સ અખરોટ બ્રાઉની (Dates Walnut Brownie Recipe In Gujarati)
  2. જુવાર મેથી મસાલા ભાખરી (Jowar Methi Masala Bhakhari)
  3. વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
  4. લીલી હળદર નું શાક (Raw Turmeric Curry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14347194
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close