કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બિરયાની (Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બિરયાની (Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બિરયાની (Biryani Recipe In Gujarati)

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666

#GA4 #Week16

#GA4 #Week16

વધુ વાંચો

બિરયાની (Biryani Recipe In Gujarati)

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666

#GA4 #Week16

#GA4 #Week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાટકીબાસમતી ચોખા
  • 1 વાટકીલીલા વટાણા
  • 1 વાટકીસમારેલું ગાજર
  • 1 વાટકીસમારેલું ફ્લાવર
  • 1 વાટકીસમારેલી કોબી
  • 1 વાટકીસમારેલી કેપ્સીકમ
  • 1 વાટકીસમારેલી ડુંગળી
  • ૫-૬કળીલસણ
  • 1 નંગકટકો આદુ
  • 3 ચમચીતેલ
  • 4 નંગલવિંગ
  • 1 નંગકટકો તજ
  • 3 નંગસુકા મરચા
  • 2 ચમચીસોયા સોસ
  • ૩ચમચીબિરયાની મસાલો
  • સ્વાદ મુજબમીઠું
  • 1 ચમચીહળદર
  • ગાર્નીશિંગ માટે
  • 1 વાટકીસમારેલી કોથમીર
  • જરૂરીલીલી ડુંગળી
  • જરૂરીકાજૂ-બદામના પીસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખાને બે વખત પાણીથી ધોઈ લેવા. તેના પાણી ઉમેરી બે કલાક પલાળી રાખવા. ઉપર મુજબના બધા શાકભાજી બારીક સમારી લેવા.

    બિરયાની (Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બિરયાની (Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બિરયાની (Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકરમાં વઘાર માટે તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં તજ લવિંગનો અને સુકા મરચા નો વઘાર કરવો. આદુ-લસણની પેસ્ટ સાંતળવી. લીલી ડુંગળી નાખી થોડી વાર સાંતળો્. બધા શાકભાજી ઉમેરી સ્વાદ મુજબ મીઠું અને હળદર ઉમેરી થોડું પાણી નાખીને બરાબર હલાવી લેવું.

    બિરયાની (Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બિરયાની (Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બિરયાની (Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બે સીટી વાગે ત્યાં સુધી ગેસ પર રહેવા દેવું. એક તપેલીમાં પાણી ગરમ મૂકી પાણી ઉકળે એટલે પલાળેલા ચોખા તેમાં ઉમેરી દેવા. તેમાં થોડું મીઠું પણ ઉમેરો. ભાત તૈયાર થઈ જાય એટલે વધારાનું પાણી કાઢી લેવું. ભાત છૂટા રહે તેનું ખાસ ધ્યાન રાખવું.

    બિરયાની (Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બિરયાની (Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બિરયાની (Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કુકર ખોલી તેમાં બે ચમચી સોયા સોસ અને ત્રણ ચમચી બિરયાની મસાલો ઉમેરી ભાત પણ ઉમેરી દેવા. ભાત નો દાણો ભાંગે નહીં તે રીતે બધું હલાવી મિકસ કરવું. એક બાઉલમાં તૈયાર થયેલી બિરયાની કાઢી ઉપર બારીક સમારેલી કોથમીર, બારીક સમારેલી લીલી ડુંગળી અને કાજુ બદામ ના પીસ છાંટી સર્વ કરવું. શિયાળામાં ગરમાગરમ બિરયાની ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે સાથે બધા શાકભાજી પણ હોવાથી ખૂબ જ પૌષ્ટિક પણ છે.

    બિરયાની (Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બિરયાની (Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બિરયાની (Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
પર January 03, 2021 09:57

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
January 03, 2021 10:25
Wa, tasty tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  4. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  5. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  1. પેરી પેરી મેયો ડીપ (Peri Peri Mayo Dip Recipe In Gujarati)
  2. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  3. લીલી હળદરનું શાક (Raw Turmeric Curry Recipe In Gujarati)
  4. દૂધ ની પુડી (Dudh Puli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14347261
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close