લીલી હળદરનું શાક (Raw Turmeric Curry Recipe In Gujarati)

Deval maulik trivedi @deval1987
મેં આજે પહેલીવાર બનાવ્યું જે ખૂબજ સરસ બન્યું છે.
લીલી હળદરનું શાક (Raw Turmeric Curry Recipe In Gujarati)
મેં આજે પહેલીવાર બનાવ્યું જે ખૂબજ સરસ બન્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ હળદરને ધોઈને છીણી લો.
- 2
હવે બધી જ સામગ્રી તૈયાર કરી લો.
- 3
ત્યારબાદ જાડા તળિયાવાળા વાસણમાં ઘી મૂકો. તે ગરમ થાય એટલે તેમાં જીરૂ નાની તતડાવો.
- 4
હવે તેમાં હળદર નાખી સાંતળો.
- 5
તે સંતળાય જાય એટલે તેમાં ડુંગળી લસણ અને બધાં જ મસાલા નાખી દો.
- 6
ઘી છૂટું પડે એટલે તેમાં દહીં નાખી દો.
- 7
બરાબર મિકસ કરી થોડી વાર પકાવો.તૈયાર છે. ટેસ્ટી હળદરનું શાક.
- 8
તેને રોટલી,ભાખરી કે રોટલા સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21# Raw Turmeric#cookpadgujarati#cookpadindiaઆ મારી પોતાની રેસિપી છે . મે પંજાબી શાહી gravy બનાવી ને લીલી હળદર ઘી મા સાત્રી ને નાખી છે . ખુબજ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. આ શાક કાઠિયાવાડી સ્ટાઇલ થી બનાવી હોય તો ગ્રેવી બનાવ્યા વગર બનવુ, અને લીલી ડુંગળી, લસણ ટામેટા વટાણા બધું ડાયરેક્ટ નાખી ને સાતરવું.તેમાં માવો ને કાજુ ની પેસ્ટ ને બદલે છેલ્લે દહીં નાખવું. SHah NIpa -
લીલી હળદરનું શાક (Green Turmeric Sabji Recipe in Gujarati)
#cooksnap#week4#winter_recipe#cookpadindia#લીલી_હળદર_નું_શાક ( Green Turmeric Sabji Recipe in Gujarati) Sonal Suva ji મેં પણ તમારી રેસિપી ફોલો કરીને આ સ્વાદિષ્ટ લીલી હળદર નું શાક બનાવ્યું..જે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યું હતું...તમારો ખુબ ખુબ આભાર આ સ્વાદિષ્ટ રેસીપી શેર કરવા માટે...😍😍😋😋🙏🙏 Daxa Parmar -
લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં લીલી હળદર આસાનીથી મળી રહે છે. શરીર માટે ખૂબ જ ગુણકારી છે. લીલી હળદરનું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week 21 શિયાળામાં લીલી હળદર નું શાક ખૂબ જ સરસ લાગે છે. Vidhi -
લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
# આજે મે પેલી વખત લીલી હળદર નું શાક બનાવ્યું છે એટલે,૫૦g. હળદર જ લીધી છે કેમ કે ક્યારેય આ રેસિપી બનાવી નોતી એટલે આઈડિયા નોતો કે કેવું લાગે પણ બનાવ્યું તો જોરદાર લાગિયું 😋😋ty so much Cook pad team and all members 🙏😊#GA4#week21 Pina Mandaliya -
-
-
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળા માં લીલી હળદર બહુ મળે. મને હળદર ખૂબ ભાવે .. એટલે મેં એનું શાક બનાવ્યું છે.. જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. Tejal Vijay Thakkar -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4 # Week21શિયાળામાં બાજરો ને હળદર કફ નાશક ને શકતિ વધૅક છે. HEMA OZA -
સાત ધાન નો તીખો ખીચડો (Spice khichdo recipe in Gujarati)
#MS#cookpadgujarati#cookpadindia ઉતરાયણનો તહેવાર આપણે પતંગ ચગાવી ને ઉજવીએ છીએ. ઉતરાયણ આવે એટલે ઉતરાયણ સ્પેશિયલ વાનગીઓ બનવાની શરૂ થઈ જાય. ઘરમાં વિવિધ જાતની ચીકીઓ, મમરાના લાડુ, ઊંધિયું, જલેબી અને ખીચડો વગેરે ઉતરાયણ સ્પેશિયલ વાનગીઓ બને. આ દિવસનું ધાર્મિક મહત્વ પણ એટલું જ છે. જે દિવસે સુર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તે દિવસને સંક્રાંતિ કહેવાય છે. પણ જે દિવસે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ જ ઉજવવામાં છે. આ દિવસે કમૂર્તા સમાપ્ત થઈ જતા હોય છે. ઉતરાયણના દિવસે ખીચડો બનાવવા નું મહત્વ પણ ઘણું છે. ઘણી જગ્યાએ મંદિરોમાં ખીચડાનો પ્રસાદ પણ હોય છે. મેં આજે ઉતરાયણની ઉજવણી માટે સાત ધાનનો તીખો ખીચડો બનાવ્યો છે. ખીચડો તીખો અને ગળ્યો એમ બંને પ્રકારનો બને છે. પણ અમારા ઘરમાં તીખો ખીચડો વધુ પસંદ કરવામાં આવે છે એટલા માટે મેં આજે સાત ધાનનો તીખો ખીચડો બનાવ્યો છે. જેમાં મેં સાત પ્રકારના અલગ-અલગ ધાન અને તે પણ શક્ય હોય એટલા લીલા લીધા છે. આ ખીચડો ખુબ જ મીઠો અને સ્વાદિષ્ટ બને છે. તો ચાલો જોઈએ આ ખીચડો કઈ રીતે બને છે. Asmita Rupani -
લીલી હળદરનું શાક (Lili Haldar Sabji recipe in Gujarati)
#GA4#week11 હું બેસીકલી મેહસાણા જિલ્લાથી છું. તો ત્યાનુ ટ્રેડીશનલ ફુડ મારુ ફેવરીટ છે. શિયાળો શરુ થાય એટલે અવનવા શાક બને. હળદર એક નેચરલ એન્ટીબાયોટીક છે. સાથે લીલું લસણ, લીલી ડુંગળી, આદુ, મરચા, ટામેટા અને ઘીમાં બનતું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી, જુવાર +બાજરીનો રોટલો, મકાઇનો રોટલો, ડુંગળી, પાપડ (છાશ પણ) Sonal Suva -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
શિયાળો આવે એટલે આપણા રસોડામાં અલગ અલગ શાક નવા બનતા હોય છે.આજે લીલી હળદરનું શાક બનાવ્યું છે લીલી હળદર ગરમ હોવાથી તેને ઘીમાં બનાવવામાં આવે છે જેનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે#GA4#Week21#Rawturmeric Nidhi Sanghvi -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujaratiહળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેના શક્તિશાળી સ્વાસ્થ્ય વર્ધક એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-બેકટેરીઅલ ગુણધર્મો ને કારણે ભારતીય રસોઈઘરો માં સદીઓ થી હળદર નું અગત્ય સ્થાન છે.તેમાં પણ લીલી હળદર અથવા કાચી હળદર હળદરપાઉડર કરતા પણ વધારે ગુણકારી છે.ચટાકેદાર લીલી હળદર નું શાક ઉત્તર ગુજરાત ના મેહસાણા જિલ્લા ની ખૂબ પ્રખ્યાત વાનગી છે. શિયાળા માં તો ત્યાં ના લોકો ખાસ કરી ને ખેતર વાડીઓ માં લીલી હળદર નું શાક અને બાજરી, જુવાર, મક્કાઈ ના રોટલા તથા પાપડ, છાશ ખાવાનું આયોજન કરતા હોય છે. આ શાક સંપૂર્ણ રીતે ઘી માં જ બનાવવા માં આવે છે. Vaibhavi Boghawala -
શાહી મસાલા દલિયા
#માઇઇબુક#પોસ્ટ15દલિયા આમ તો એક ડાઈટ ફૂડ કહી શકાય . આને વેજીટેબલ અને કાજુ, ઘી તેમજ શીંગ દાણા નાખી શાહી વર્જન બનાવ્યું છે .. દહીં ચોખાના પાપડ અને salad સાથે ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
-
લીલી હળદર નુ શાક
#GA4#WEEK15#HERBALશિયાળા માં આ બનાવી જુવો ખૂબજ સરસ અને સ્વાદિસ્ટ બને છે. જરા પણ કડવું નઇ લાગે. Hetal amit Sheth -
લીલી હળદર અને વટાણા ની સબ્જી (Raw Turmeric Peas Sabji Recipe In Gujarati)
#GA4#Week21#Raw turmericઆ સબ્જી ખાવા માં બહુ જ સરસ લાગે છે.તો મારી આ રેસીપી જરૂર થી ટ્રાય કર જો.Komal Pandya
-
-
લીલી ડુંગળી નુ શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#cooksnap challangeમેં આ રેસિપી આપણા ગ્રુપના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને ગાંઠીયા સાથેબનાવી છે ખુબ જ સરસ બન્યું છે થેન્ક્યુ હેમાક્ષી બેન Rita Gajjar -
લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #RawTurmeric લીલી હળદરનું શાક ગુજરાતમાં ખૂબ જ બને છે વડોદરા સુરતમાં ઘણું પ્રખ્યાત છે લીલી હળદરનું શાક માં આમ તો ઘણા શાકભાજી ઉમેરી શકાય છે પણ મેં ફક્ત લીલી હળદરનું શાક બનાવ્યું છે Khushbu Japankumar Vyas -
લીલી ડુંગળી અને ગાજર નું શાક (Spring Onion Carrot Sabji Recipe In Gujarati)
#FFC3#cookoadindia#cookoadgujarati લીલી ડુંગળીમાં સેવ,બટેકા,ટામેટા નાખી ને શાક બનાવ્યું જ હોય પણ હવે ગાજર સાથે પણ બનાવી ને જોઈ લો એકદમ સરસ લાગે છે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. सोनल जयेश सुथार -
લીલી હળદર નું શાક
#CB9#week9#cookpadindia#cookpadgujarati શિયાળા માં લીલી આંબા હળદર ખૂબ જ સરસ મળે છે.તે ખૂબ જ હેલ્થી અને અનિસેપ્ટિક છે.તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે જેમ કે તેનો જ્યુસ, આથવા માં આવે છે અથાણું બનાવાય છે અને શાક પણ બનાવાય છે.મેં આજે તેમાંથી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક(Spring onion with chana dal sabji recipe in Gujarati)
#GA4#Week11 શિયાળો એટલે ગ્રીન સબ્જી ની સિઝન તેમાંય લીલી ડુંગળી ની સબ્જી તો મજા પડી જાય,આજે મેં લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક બનાવ્યું તો ખૂબ સરસ બન્યું,તમે પણ ટ્રાય કરી જુઓ 🙂 Bhavnaben Adhiya -
લીલી હળદરનું શાક(Lili haldar nu shak recipe in Gujarati)
#GA4#Week11#Greenonionઆ શાક શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે... રોટલા સાથે સર્વ કરી શકાય... Kala Ramoliya -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21#RawTurmeric#લીલીહળદરનુંશાક Sneha kitchen -
-
-
લીલી હળદર અથાણું (Raw Turmeric Athanu Recipe In Gujarati)
#GA4#Week21#લીલી હળદર (લીલી હળદરનુ અથાણુ શિયાળામાં ખૂબજ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ સારુ છે) anudafda1610@gmail.com -
લીલી ડુંગળી બટાકા અને કોબી સેવ સાથે મિક્સ શાક
#WLD#Winter Lunch /Dinner recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં પુષ્કળ લીલા શાકભાજી મળે છે તેમાં પાલકની ભાજી મેથીની ભાજી લીલી ડુંગળી વગેરે મુખ્ય છે મેં આજે લીલી ડુંગળી બટાકા સેવ સાથે મિક્સ શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14347364
ટિપ્પણીઓ (15)