કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#GA4
#Week16
#spinach

#GA4
#Week16
#spinach

વધુ વાંચો

પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#GA4
#Week16
#spinach

#GA4
#Week16
#spinach

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મિનિટ
૨ લોકો માટે
  • ૧ ચમચીલસણ ની પેસ્ટ
  • ૧ ચમચીઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • ખાંડ સ્વાદ મુજબ
  • ૧ કટકો આદુ
  • ૫-૬ કળી સૂકું લસણ
  • ૨ નંગલીલા મરચા,
  • ૨ ચમચી ક્રીમ
  • ૧ ચમચીલીલુ લસણ
  • ૧ કપદૂધ
  • ૧ ચમચીમરી પાઉડર
  • ૧ ચમચી માખણ
  • ૬-૭ ફુદીના ના પાન
  • ૧૦-૧૨ આઇસ કયુબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ને સાફ કરી, ધોઈ લો. હવે બધુ પાણી નીતારી લો. એક પેન ને ગરમ કરી પાલક નાખી ૨ મિનિટ કૂક કરો.

    પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ગેસ બંધ કરી પાલક ને બરફ ના પાણી ભરેલા વાસણ માં તરત બોળી દો જેથી પાલક નો લીલો રંગ જળવાય રહે.

    પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાલક નિતારી એક મિક્સર જાર માં લઇ તેમાં આદુ, સૂકું લસણ, લીલા મરચા, લીલું લસણ અને ફુદીના ના પાન નાખી ને પેસ્ટ બનાવી લો.

    પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેન ગરમ કરી તેમાં માખણ નાખો. માખણ પિઘળે એટલે તેમાં ઘઉં નો લોટ ઉમેરી ૧ મિનિટ મીડીયમ ફ્લેમ પર સાંતળો.

    પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પાલક ની પેસ્ટ તેમાં ઉમેરી મિક્સ કરો તેમાં દૂધ નાખી ઉકાળો. તેને સતત હલાવતા રહો જેથી ગઠ્ઠા પડે નહિ.

    પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં મરી પાઉડર, ખાંડ અને મીઠું ઉમેરો અને ઘટ થાય ત્યાં સુધી કૂક કરો.

    પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ગેસ બંધ કરી દો સૂપ ને સર્વિંગ બાઉલ માં લઇ ને ઉપર ક્રીમ નાખી સર્વ કરો

    પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kamini Patel
Kamini Patel @cook_25035688
પર January 03, 2021 15:24
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Kamini Patel
Kamini Patel @cook_25035688
January 03, 2021 16:27
Thank u khusboo ji
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક Soup

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  4. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  5. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  1. પેરી પેરી સેન્ડવિચ (Peri peri Sandwich Recipe in Gujarati)
  2. પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati)
  3. બીરયાની(Biryani Recipe in Gujarati)
  4. જૂવાર નો રોટલો(jowar Rotlo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14349132
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close