બીરયાની(Biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમા ગરમ પાણી કરી તેમા પાલક ૨ મીનીટ માટે ઉકાળો.ત્યાર બાદ ગરમ પાણી મા નીતારી લો અને તેમા ઠંડુ પાણી રેડો.
- 2
હવે પાણી મા ભાત મીઠુ નાખી ઓસાવી લો.
- 3
એક કઢાઇમા તેલ લો તેમા આદુ, લસણ ઉમેરો. ત્યાર બાદ તેમા કાંદો ઉમેરો. ગોલ્ડન બ્રાઉન થાઇ ત્યાર બાદ તેમા ટામેટા અને લીલા મરચા ઉમેરો.
- 4
ત્યાર બાદ તેમા કાજુ પાઉડર ઉમેરો. ચામેટા ચળે ત્યા સુધી થવા દો.
- 5
હવે એક પેન મા તેલ લઇ ૨ ચમચી કાદા તળી લો.
- 6
પાલક અને કાંદા ટામેટા ના મીશ્રણને દળી ગ્રેવી તૈયાર કરી લો.
- 7
હવે એક પેન મા તેલ લઇ તેમા લાલ મરચુ, હળદર અને બીરયાની મસાલો ઉમેરો. ત્યાર બાદ તેમા તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો. બરાબર મીક્ષ કરી ક્રિમ ઉમેરો.
- 8
તેમા પનીર ની કયુબ અને ગ્રેટેડ પનીર ઉમેરો.મીઠુ ઉમેરો. ૨ મીનીટ થવા દો ત્યાર બાદ ગેસ બંધ કરી દો.
- 9
હવે સર્વિંગ બાઉલ લો. તેમા પેહલુ લેયર ભાત નુ કરો. ત્યાર બાદ પાલક પનીર ગ્રેવી નુ કરો. ત્યાર બાદ ભાત નુ બીજુ લેયર કરો.ત્યર બાદ પાલક પનીર ગ્રેવી નુ પાછુ લેયર કરી તેના ઉપર ફ્રાઇ કાંદા ભભરાવો.
- 10
હવે ૨ મીનીટ માટે માઇક્રોવેવ કરો. અથવા ૧૦ મિનીટ ગેસ પર ધીમી આચે બાઉલમા થવા દો.
- 11
તૈયાર છે પાલક પનીર બીરયાની બાઉલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
-
વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4#WEEK16#biryaaniબીરયાની એ રાઇસ અને સબજીઓનુ કોમબીનેશન છે.ઘણી સટાઇલ થી બીરયાની બને છે.દમ બીરયાની, હૈદરાબાદી બીરયાની, વેજ.બીરયાની વગેરે ..વિવિધ રાયતા સલાડ કે દહીં જોડે બીરયાની પરફેકટ મીલ છે. mrunali thaker vayeda -
-
-
-
-
શાહી બિરયાની (Shahi Biryani Recipe In Gujarati)
ઇન્ડિયામાં બિરયાની બનાવવા ની રીત અલગ અલગ પ્રદેશ મા અલગ અલગ છે .હૈદરાબાદ ની બિરયાની ખુબજ જ પ્રખ્યાત છે.#GA4#week16#biryani Bindi Shah -
પાલક પનીર બિરયાની(palak paneer biryani in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૨૨# વિકમીલ Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
ચણા કોફતા બીરયાની(chana kofta biryani recipe in gujarati)
#GA4#week6ચણા માંથી કોફતા બનાવી તેની બીરયાની બનાવી છે જે એક ફૂલ ડિસ છે અને ટેસ્ટી પણ છે Dipal Parmar -
-
-
શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Nisha Parmar -
-
-
પનીર દમ બિરયાની(Paneer Dum biryani Recipe in Gujarati)
#GA4#week16# puzzle answer- biryani Upasna Prajapati -
-
-
શાહી પર્દા બિરયાની (SHahi Parda Biryani Recipe in Gujarati)
#GA4#WEEK16#BIRYANI#SAHI_PARDA_BIRYANI#Cookpadindia Hina Sanjaniya
More Recipes
ટિપ્પણીઓ (6)