જૂવાર નો રોટલો(jowar Rotlo Recipe in Gujarati)

Pooja Purohit
Pooja Purohit @cook_25270221
Ahemdabadv

#GA4#week16

જૂવાર નો રોટલો(jowar Rotlo Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4#week16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. ૧/૨ કપજુવારનો લોટ
  2. ૧/૩બાજરાનો લોટ
  3. મીઠું
  4. પાણી
  5. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ જુવારનો લોટ અને બાજરા ના લોટ ને ચાળીને તેમાં પાણી અને મીઠું નાખી લોટ બાંધો

  2. 2

    હવે હાથેથી મસળી તે નો રોટલો બનાવો અને તાવડી પર શેકી લો.

  3. 3

    બંને સાઇડ ચડવા દો. તો તૈયાર છે જુવારનો રોટલો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Purohit
Pooja Purohit @cook_25270221
પર
Ahemdabadv

Similar Recipes