કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati)

mrunali thaker vayeda
mrunali thaker vayeda @pranali

#GA4
#WEEK16
#biryaani
બીરયાની એ રાઇસ અને સબજીઓનુ કોમબીનેશન છે.ઘણી સટાઇલ થી બીરયાની બને છે.દમ બીરયાની, હૈદરાબાદી બીરયાની, વેજ.બીરયાની વગેરે ..વિવિધ રાયતા સલાડ કે દહીં જોડે બીરયાની પરફેકટ મીલ છે.

#GA4
#WEEK16
#biryaani
બીરયાની એ રાઇસ અને સબજીઓનુ કોમબીનેશન છે.ઘણી સટાઇલ થી બીરયાની બને છે.દમ બીરયાની, હૈદરાબાદી બીરયાની, વેજ.બીરયાની વગેરે ..વિવિધ રાયતા સલાડ કે દહીં જોડે બીરયાની પરફેકટ મીલ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૩ લોકો
  1. ૧ વાટકીબાસમતી ચોખા
  2. 1/2 કપબટેટુ
  3. 1/4 કપગાજર
  4. 2 ચમચીકોબી
  5. 1 ચમચીફલાવર
  6. ૨ ચમચીડુંગળી
  7. ૧ વાટકીદહીં
  8. ૧લીલું મરચુ
  9. તળેલી ડુંગળી
  10. કેસર(૮ ૧૦ તાંતણા પાણી મા પલાળેલા)
  11. ૮થી ૧૦ પાન પુદીનો
  12. મીઠુ
  13. ૧ ચમચીમરચું પાઉડર
  14. ૧/૨ ચમચીહળદર
  15. ૧ ચમચીધાણાજીરુ પાઉડર
  16. ચપટીહિંગ
  17. ૨ ચમચીબીરયાની મસાલો
  18. ૨ (૪ નંગ)તજ, લવીંગ, ઇલાયચી,મરી
  19. ૧ નાની વાટકીઆદુ મરચા લસણ ની પેસટ
  20. ૩ ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    બાસમતી ચોખાને ૨૦ મીનીટ પાણી મા પલાળી ને તેમાં મીઠુ મરી લવીંગ ઇલાયચી લીલું મરચુ નાંખીને ૮૦% સુધી પકાવી લો. ઠંડા થવા દો.

    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલ મા દહીં લઇ તેમાં બધા મસાલા અને સમારેલા શાકભાજી એડ કરો. બરોબર મીક્ષ કરો.(મે બધા શાકભાજી ૧ નંગ લીધા છે)

    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઈ મા તેલ ગરમ મૂકી ને તેમાં આદુ મરચા લસણની પેસટ ઉમેરી ને સાંતળો. શાકભાજી એડ કરો. સાવ થોડું પાણી ઉમેરી ને શાકભાજી ચડાવો.

    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે, કડાઈ મા પહેલા શાકભાજી નું એક લેયર કરો તેની ઉપર રાઇસનુ એક લેયર કરો તેની ઉપર તળેલી ડુંગળી કેસર વાળુ પાણી પુદીનો નું એક લેયર કરો.

    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક પછી એક લેયર કરતા જાવું.

    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ૧૦ મીનીટ લો ફલેમ પર ઢાંકીને કુક કરો.વેજ. બીરયાની રેડી છે. દહીં જોડે સવઁ કરો.

    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    વેજ.બીરયાની(Veg Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mrunali thaker vayeda
mrunali thaker vayeda @pranali
પર January 03, 2021 15:31

ટિપ્પણીઓ (2)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
March 06, 2021 09:43
#wd.. superb recipe
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  4. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  5. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  1. જૂવાર નો રોટલો(jowar Rotlo Recipe in Gujarati)
  2. જુવાર નો રોટલો (Jowar Rotlo Recipe in Gujarati)
  3. જુવાર રોટલા(Jowar Rotla Recipe in Gujarati)
  4. પાલક નો સુપ(Spinach Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14349537
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close