કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)

Hiral A Panchal
Hiral A Panchal @hiral

#GA4
#Week16
#Peri peri

#GA4
#Week16
#Peri peri

વધુ વાંચો

પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)

Hiral A Panchal
Hiral A Panchal @hiral

#GA4
#Week16
#Peri peri

#GA4
#Week16
#Peri peri

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
  • ૩ નંગબટાકા
  • જરૂર મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • જરૂર મુજબ તેલ તળવા માટે
  • પેરી પેરી મસાલા માટે
  • ૨ ચમચીઓરેગાનો
  • ૧ ચમચીચીલી ફ્લેક્સ
  • ૧ (૧/૨ ચમચી)લાલ મરચું પાઉડર
  • ૨ ચમચીલસણ પાઉડર
  • ૧/૨ ચમચીમરી પાઉડર
  • ૧/૨ ચમચીસૂંઠ પાઉડર
  • ૧/૨ ચમચીદળેલી સાકર
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટાની છાલ ને કાઢી તેને લાંબા ટુકડાઓમાં કાપી લો

    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે વાસણમાં પાણી અને બરફ નાખો તેમાં બટાટાના ટુકડા કાપીને દસ મિનિટ સુધી રાખો ત્યારબાદ ટુકડાને કાઢી અને તેને એક ચારણી પર ફેલાવો પછી 10 થી 15 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દો

    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કડાઈમાં તેલ ગરમ કરો બટેટાને પાંચથી સાત મિનિટ ફ્રાય કરો તેને ઠંડા થવા દો પછી તેને ફરીથી ચારથી પાંચ મિનિટ માટે ફ્રાય કરો આમ કરવાથી ફ્રેન્ચ ફ્રાઈસ એ વધુ કરકરા બનશે

    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પેરી પેરી મસાલો બનાવવા માટે ઓરેગાનો ચીલી ફ્લેક્સ લાલ મરચું પાઉડર લસણ પાઉડર મરી પાઉડર સૂંઠ પાઉડર દળેલી સાકર મીઠું આ બધાને મિક્સ કરી લો તૈયાર છે... પેરી પેરી મસાલો

    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ ફ્રેન્ચ ફ્રાઈસ પર પેરી પેરી મસાલો ઉમેરી ને સર્વ કરો

    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral A Panchal
Hiral A Panchal @hiral
પર January 03, 2021 17:39

ટિપ્પણીઓ (13)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
January 10, 2021 15:12
Wah yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીરી પીરી Fries ફ્રેંચ ફ્રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  4. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  5. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  1. પાવભાજી બિરયાની (Paav Bhaji Biryani Recipe In Gujarati)
  2. પેરી પેરી મેક્સિકન સાલસા (Peri Peri Mexican Salsa Recipe In Gujarati)
  3. પાલકનો સૂપ (Spinach Soup Recipe In Gujarati)
  4. સિઝલિંગ બા્ઉની(Sizzling Brownie Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14349989
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close