પેરી પેરી મેક્સિકન સાલસા (Peri Peri Mexican Salsa Recipe In Gujarati)

Sheetal Nandha
Sheetal Nandha @cook_27802134
મુંબઈ

પેરી પેરી મેક્સિકન સાલસા (Peri Peri Mexican Salsa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 mins
5 સર્વિંગ્સ
  1. 4 નંગટામેટાં પ્યુરી
  2. 1 નંગમોટી ડુંગળી
  3. લાલ પીળા કેપ્સીકમ
  4. બેબીકોન
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 2 નંગલીલું મરચુ
  7. 1/2 નંગલીંબુ નો રસ
  8. ૩-૪ નંગ કોથમીર ડાળી
  9. 2 ચમચીપેરી પેરી મસાલો
  10. પેરી પેરી સાલસા મસાલો બનાવવા માટે વસ્તુઓ
  11. 1 ચમચીજીરું
  12. 1 ચમચીધાણા
  13. 2 ચમચીઅધકચરા મરચા

રાંધવાની સૂચનાઓ

15 mins
  1. 1

    પ્રથમ ટામેટાની પ્યુરી બનાવો કાંદાને બારીક સમારો લાલ પીળા લીલા કેપ્સિકમ બેબીકોન પછી બારીક કોથમીર સમારી લો

  2. 2

    બધુ કટીંગ કરીને એક પ્લેટમાં અલગ રાખવાનું પછી એક બાઉલમા ટામેટાની પેસ્ટ કાંદા કેપ્સિકમ બેબીકોન કોથમીર ની દાંડી મરચા કટિંગ કરી નાખવાના 1 ચમચી જીરૂ મીઠું સ્વાદ અનુસાર પેરી પેરી મસાલો એડ કરવા નો લીંબુનો રસ એડ કરવાનો

  3. 3

    લાલ મરચાની પેસ્ટ મિક્સ હર્બ ચીલી ફ્લેક્સ નાચો ચિપ્સ લેવાની પછી સર્વ કરવાનું ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે નાચોસ ચિપ્સ સાથે અથવા બટાકાની ચિપ્સ સાથે પણ ખાઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetal Nandha
Sheetal Nandha @cook_27802134
પર
મુંબઈ

Similar Recipes