રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં જુવાર અને ચોખા નો લોટ ઉમેરી તેમાં ડુંગળી, લીલું મરચું, કોથમીર, મીઠું, મરી પાઉડર તથા અજમો નાખી બઘું મિકસ કરો. ધીમે ધીમે પાણી નાખી પાતળું બેટર તૈયાર કરો.
- 2
ગેસ ચાલુ કરી ઢોસા માટે ની લોઢી મિડીયમ ફલેમ પર ગરમ કરવા મુકો. લોઢી માં થોડું તેલ નાખી પેપર ટોવેલ થી સાફ કરી બેટર રેડો. પછી બેટર પર થોડું તેલ રેડી ૩-૪ મિનિટ સુધી ઢોસા ને ચડવા દયો. પછી ઢોસા ને ઉતારી ટોમેટો કેચ્અપ કે ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14350271










ટિપ્પણીઓ (12)