વેજ ચીઝ સેન્ડવીચ (Veg Cheese Sandwich Recipe In Gujarati)

Ruta Majithiya @Ruta_2886
વેજ ચીઝ સેન્ડવીચ (Veg Cheese Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વેજ ચીઝ સેન્ડવીચ બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરો. હવે એક બ્રેડની સ્લાઇસ ઉપર બટર લગાવો. ત્યારબાદ તેના પર ગ્રીન ચટણી લગાવી
- 2
હવે તેના પર બાફેલા બટાકા, કાકડી, ટામેટા અને બીટ ગોઠવો. ત્યારબાદ તેના પર સેન્ડવીચ મસાલો અને ચાટ મસાલો છાંટો. હવે તેના પર બીજી એક બ્રેડની સ્લાઇસ મૂકો અને બટર લગાવો.
- 3
ત્યારબાદ તેને કટ કરી તેના પર ગ્રીન ચટણી લગાવી. હવે તેના પર ચીઝ ખમણી ને નાખો. અને પસંદ હોય તો ટોમેટો કેચઅપ નાખો.
- 4
તૈયાર થયેલ સેન્ડવીચ ને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14374453













ટિપ્પણીઓ (3)