વેજીટેબલ ચીઝ ઉત્તપમ(Vegetable Cheese Uttapam Recipe In Gujarati)

Bhumika Parmar @Bhumu1207
વેજીટેબલ ચીઝ ઉત્તપમ(Vegetable Cheese Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાકભાજી ને ધોઈ કાપી લો.ગાજર અને બીટને છીણી લો.
- 2
ઈડલી નું ખીરું લઇ તેમાં મીઠું અને ચપટી ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરો.હવે એક નોનસ્ટિક તવી ગરમ કરો તેમાં ખીરું નાખી મીડિયમ સાઈઝ નો ઉત્તપમ પાથરી દો.
- 3
હવે તેમાં થોડા થોડા બધા શાકભાજી ઉપર નાખી દો.લીલા ધાણા, મીઠું, પેરી પેરી મસાલો અને ગન પાઉડર નાખી દો.
- 4
હવે બટર નાખી નીચે બરાબર ચડાવી પલટાવી દો.થોડી વાર પછી ઉલટાવી ઉપર ચીઝ છીણી લો.
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ એવા વેજીટેબલ ચીઝ ઉત્તપમ.ગરમ ગરમ સાંભાર અને કોકોનટ ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14385191















ટિપ્પણીઓ (14)