કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

#GA4
#Week18
#chikki

#GA4
#Week18
#chikki

વધુ વાંચો

ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

#GA4
#Week18
#chikki

#GA4
#Week18
#chikki

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ થી ૪૫ મિનિટ
૮ થી ૧૦ વ્યક્તિ
  • ૧ મોટો વાટકોશીંગદાણા
  • ૧ મોટો વાટકોચીક્કી નો ગોળ
  • ૧નાનો વાટકો કોપરા નું ખમણ
  • ૪-૫ ચમચી ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૪૫ મિનિટ
  1. 1

    સૌ પહેલા શીંગદાણા શેકી, ફોતરાં કાઢી મિક્સચર માં અધકચરા ક્રશ કરી લેવા.

    ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈ માં ઘી ગરમ કરી ગોળ નાખી ચીક્કી માટે પાઇ કરવી.

    ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થોડો ગોળ નો કલર ચેન્જ થાય એટલે પાઇ નું ટીપું પાણી માં પાડી ચેક કરવું. જો પાણી માં નાખ્યા બાદ તરત પાઇ તૂટે તો સમજવુ પાઇ થઇ ગઈ છે.

    ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જો પાઇ ના થઇ હોય તો થોડી વાર ગેસ પર રાખી હલાવ્યા કરવું.

  5. 5

    હવે ગેસ ધીમો કરી તેમાં કોપરા નું ખમણ અને સેકેલી શીંગ નો ભુક્કો નાખી બરાબર હલાવી દેવું. ત્યારબાદ ગેસ બંધ કરવો.

    ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે થાળી માં ઘી લગાડી મિશ્રણ પાથરી દો. હવે એક વાટકી માં પણ પાછળ ઘી લગાડી વાટકી વડે બધું એકસરખું ગોળ પાથરી દો.

    ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ચપ્પા વડે તમને ગમતા કાપા પાડી દો.

    ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    1/2 કલાક એમ જ રાખી પછી અલગ કરો.

    ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તો સર્વ કરવા માટે તૈયાર છે એકદમ ક્રિસ્પી ક્રશ પીનટ કોકોનટ ચીક્કી.

    ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર January 14, 2021 08:20
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Chhaya panchal
Chhaya panchal @chhaya
January 16, 2021 18:53
😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નાળીયેર ચીકી શિંગદાણા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કચ્છી અડદિયા (Kutchhi Adadiya Recipe In Gujarati)
  2. વેજ દિવાની હાંડી(Veg diwani handi Recipe in Gujarati)
  3. પનીર-વેજીટેબલ જૈન ફ્રેન્કી (Paneer Vegetable Frankie Jain Recipe In Gujarati)
  4. ઓરીઓ ચોકલેટ પેસ્ટ્રી કેક (Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati) G
  5. પાન મુખવાસ ચિક્કી (Paan Mukhwas Chikki Recipe In Gujarati)
  1. જલેબી (Jalebi Recipe in Gujarati)
  2. ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
  3. મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
  4. કુકીચીકી (Cookie Chiki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14412018
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close