મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા આપડે લોયા માં એક ચમચી પાણી લઇ. તેમાં ગોળ નાખીશું.
- 2
ગોળ ની પાઈ ને બરાબર હલાવો. થોડી પાઈ લઇ ને પાણી માં નાખી જોવાની જો કડક ને ક્રિસ્પી જેવી થઈ તો આપડી પાઈ રેડી છે. પણ ધ્યાન રાખવું કે કડક બોવ ના થઈ જાય.
- 3
હવે તેમાં મમરા નાખી ને ફટાફટ હલાવી લેવું. પાટલા પર ઘી લગાવી તેના પર મમરા પlથરી લેવl.તેના પીસ કરી લેવા. રેડી છે મમરા ની ચીકી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મમરા ની ચીકી (Mamra Chikki recipe in Gujarati)
#GA4#week18Key word: chikki#cookpadindia#cookpadgujarati#Murmurechikki#ચીક્કીSonal Gaurav Suthar
-
-
મમરા ની ચીકી(Mamra Chikki Recipe in Gujarati)
આ એક પૌરાણિક વાનગી છે.ઉત્તરાયણ મા આનુ વિશેષ મહત્વ છે.#GA4 #week18 Harsha c rughani -
-
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
ઉતરાયણમાં જુદી જુદી જાતની ચીકી બને છે શીંગ દાળિયા મમરા ની ચીકી બહુ ખવાય છે#GA4#Week18#chikki Rajni Sanghavi -
-
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Puffed Rice Chikki (Murmura michi gopiyani -
-
-
-
-
-
મમરા ની ચીકી(Mamra Chikki Recipe in Gujarati)
#GA4#week18બાળકો ને મમરા ની ચીકી ખૂબ પસંદ હોય છે. તો સાથે સાથે મોટા લોકો ને પણ આ ચીકી ખાવી ગમે છે. Urvee Sodha -
-
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chiki#Cookpadindia#cookpadgujrati🍪 શિયાળો આવે એટલે જાત જાત ની ચીકી,લાડવાબનાવવાની શરૂઆત થઈ જાય, શિયાળામાં ગોળ, તલ,મમરા, શીંગ. ઘી ખૂબ જ હતી અને પૌષ્ટિક છે, આજે મેં મમરા ની ચીકી બનાવી છે,🍪 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post3#Makarsankrantispecial Bansi Thaker -
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiમમરા ની ચીક્કી ફક્ત 10 મિનિટ માં બને છે Tejal Vijay Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14412077
ટિપ્પણીઓ (3)