બ્રેડ ના ગુલાબ જાંબુ(Bread Gulab Jamun Recipe in Gujarati)

Kirtee Vadgama @Shriji_cooking
બ્રેડ ના ગુલાબ જાંબુ(Bread Gulab Jamun Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપડે બધા ઘટકો તૈયાર કરી લેસુ પછી બ્રેડ ની કોર્નર કાઢી અને મિક્સર માં તેનો ભૂકો કરી લેસુ
- 2
હવે તેમાં જરૂર મુજબ દૂધ નાખી અને રોટલી જેવો લોટ બાંધી લેસુ પછી તેને 15 મિનીટ ઢાંકી ડેસુ
- 3
હવે ગેસ ઉપર એક પેન માં ચાસણી બનાવી લેસુ
- 4
પછી બાંધેલા લોટ ના નાના નાના ગોળા વળી લેસુ પછી ગેસ ઉપર તેલ મૂકી તેને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેસુ
- 5
હવે તળેલા ગોળા ને ચાસણી માં 7 થી 8 કલાક પલાળી રાખવા પછી તેમાં ઇલાયચી ના દાણા નાખવા પછી તૈયાર થઈ જશે તમારા ગુલાબ જાંબુ
- 6
રેડી છે ગુલાબ જાંબુ અને ખુબજ ટેસ્ટી પણ લગે છે આ કોઈ પણ તહેવાર ની સ્વીટ ડીશ છે
Keywords
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14433009



















ટિપ્પણીઓ (2)