મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)

Kiran Solanki @kiran_solanki
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીને ઝીણી સમારી લો. ત્યારબાદ ધોઈને એક વાસણમાં રાખો. તેની અંદર બંને લોટ અને મસાલા ઉમેરો.
- 2
તેની અંદર મોણ માટે તેલ પણ નાખો. અને જરૂર પુરતું પાણી ઉમેરી, લોટ બાંધી,દસ મિનિટ માટે એક બાજુ મૂકી દો.
- 3
હવે તૈયાર કરેલા લોટમાંથી થેપલા વણી લો. ગેસ પર તવી ગરમ કરવા મૂકો. અને ધીમી આંચે થેપલા ને તેલ વડે શેકી લો.
- 4
તૈયાર થયેલા થેપલા એક પ્લેટમાં રાખી.... સવારે નાસ્તામાં ચા અથવા દૂધ કે કોફી સાથે સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14440890













ટિપ્પણીઓ (4)