રેડ કેબેજ પુલાવ(Red cabbage pulav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને ધોઈ 1 કલાક પહેલા પલાળી દો.હવે ગાજર કેપ્સિકમ કેબેજ ને સાફ કરી ધોઈ તેની સ્લાઇસ કાપી દો.
- 2
હવે એક વાસણ માં ઘી/ તેલ મૂકી તેમાં તજ લવિંગ નાંખી લસણ મરચાની પેસ્ટ ઉમેરી સાંતળો. તેમાં બધા વેજીટેબલ ઉમેરો. થોડી વાર થવા દો.
- 3
હવે તેમાં બાસમતી ચોખા ઉમેરો. બાકી ના મસાલા ઉમેરી 2 કપ પાણી ઉમેરો. હવે ઢાંકણ ઢાંકી 10-15 મિનિટ થવા દો.
- 4
થઈ જાય એટલે કઢી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14446867










ટિપ્પણીઓ (8)