મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)

#KS
Kitchen star challenge
My Cookpad Recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પનીર તૈયાર કરો. પનીર માટે અડધો લીટર દૂધ લઇ તેમાં પાણી ઉમેરો અને ગેસપર મૂકો. ત્યારબાદ તેમાં વાટકીમાં પલાળેલા લીંબુ ના ફૂલ ઉમેરી અને હલાવો દૂધ ફાટવા લાગે.
- 2
ત્યારબાદ એક મલમલનું કાપડ લઈ તેમાં ફાટેલું દૂધ ને ગાળો, અને પાણી નીતરી જાય એટલે કાપડ માં રહેલું પનીર ની ડીશ માં લઇ ફ્રીઝરમાં પનીરને મૂકો. 10 થી 15 મિનિટમાં ફ્રીઝરમાંથી બહાર કાઢી પનીરના ટુકડા કરો.
- 3
કુકરમા લીલા વટાણા બાફવા અને પછી ફ્રાય પેનમાં પનીર ને ફ્રાય કરો.
- 4
ત્યારબાદ મિક્સરમાં ટામેટાં અને ડુંગળીની ગ્રેવી તૈયાર કરો. આદુ મરચાની પેસ્ટ અને લસણ ની પેસ્ટ તૈયાર કરો. વ્હાઈટ ગ્રેવી માટે કાજુ ખસખસ અને મગજતરી ના બી પેસ્ટ તૈયાર કરો.
- 5
એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ અને જીરું નાખી તેલ થાય એટલે તેમાં હિંગ નાખી અને બન્ને ગ્રેવી તૈયાર કરો.ગ્રેવી માં મસાલો હળદર, મીઠું, મરચું પાઉડર ઉમેરો અને મિકસ કરો.
- 6
ગ્રેવી તૈયાર થાય પછી તેમાં બાફેલા વટાણા અને પનીર ઉમેરો અને બધા મસાલા મીકસ કરો.
- 7
આ મટર પનીર સબ્જી તૈયાર અને પરોઠા સાથે આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડ્રાયફ્રુટ હની ચીક્કી (Dry Fruit Honey Chikki Recipe In Gujarati)
#KSKitchen star challangeMy Cookpad Recipe Ashlesha Vora -
પાપડ પનીર પટીયાલા (Papad Paneer Patiyala Recipe In Gujarati)
#GA4#Week1My Cookpad Recipe Ashlesha Vora -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#Cookpadindia#Cookpadgujratiપ્રોટીનથી ભરપૂર સ્વાદિષ્ટ મટર પનીર સૌને પસંદ આવશે જ... Ranjan Kacha -
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ#WK2 શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં વટાણા ખૂબ સરસ મળે છે તો વટાણા અને પનીર નું કોમ્બિનેશન કરી ને આ સબ્જી બનાવી છે જે મારા દીકરા ને ખૂબ ભાવે છે.#KS Urvee Sodha -
-
પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati)
#સુપરશેફ ૧# પોસ્ટ ૧# માઇઇબુક# પોસ્ટ ૨૮ફૂલ ઓફ વિટામિન્સ સબ્જી, very testy,yammy 😋👌 Dhara Soni -
સ્પાઈસી મટર-પનીર સબ્જી
#goldenapron2ફેન્ડસ, પંજાબ તેના ખાનપાન ની રીતભાત થી એકદમ અલગ પડે છે સાથે જ પંજાબ ની દરેક વાનગી ખૂબ જ હેલ્ધી હોવા ની સાથે બઘે જ ફેમસ છે. જેમાં સ્પાઈસી ગ્રેવી માં બનાવેલા મટર- પનીર ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KSશિયાળા માં ગરમા ગરમ પંજાબી સબ્જી ખાવાની મજા આવે. Richa Shahpatel -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ