મેથી મટર મલાઈ (Methi matar malai recipe in Gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ..
2 લોકો
  1. નાનું પૂડિયું મેથી
  2. ૧ વાટકીબાફેલા વટાણા
  3. ૨ નંગડુંગળી
  4. ૧૫૦ ગ્રામ કાજુ
  5. ૧/૨ વાટકીમગજતરી ના બી
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૧ ચમચીકિચન કિંગ મસાલા
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ ચમચીતેલ
  10. ૨ ચમચીમલાઈ
  11. ૧/૨ ચમચીજીરૂ (વધાર માટે)

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ..
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર જારમાં ડુંગળી, કાજુ અને મગજતરી ના બી ની પેસ્ટ કરો.

  2. 2

    ત્યારબાદ એક પેન માં થોડું તેલ મૂકી.. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં થોડું જીરૂ ઉમેરો.. ત્યારબાદ તેમાં તૈયાર કરેલી કાજુ અને ડુંગળી ની પેસ્ટ ઉમેરો.

  3. 3

    થોડી વાર બાદ તેમાં બાફેલા વટાણા, મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરો. ત્યારબાદ મેથી ના નાના નાના ટુકડા કરી ને તે સબ્જી માં ઉમેરો.

  4. 4

    મેથી ઉમેર્યા બાદ તેમાં ગરમ મસાલો અને કિચન કિંગ મસાલા ઉમેરો.. આ મસાલો ઉમેરવા થી સબ્જી નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.

  5. 5

    મસાલા મિક્સ થયા બાદ. તેમાં જરૂર મુજબ ની મલાઈ ઉમેરો.. અને ગેસ બંધ કરી ને સબ્જી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Uma Buch
Uma Buch @cook_25170846
પર

ટિપ્પણીઓ

Similar Recipes