કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#walnuts
#cookpadindia
આ શિયાળા સ્પેશ્યિલ મીઠાઈ ખુબજ ફાયદાકારક છે.એનર્જી થી ભરપુર અને અનેક વિટામિન યુક્ત આ અખરોટ ખજૂર બોલ્સ
નો સ્વાદ પણ લાજવાબ છે.

#walnuts
#cookpadindia
આ શિયાળા સ્પેશ્યિલ મીઠાઈ ખુબજ ફાયદાકારક છે.એનર્જી થી ભરપુર અને અનેક વિટામિન યુક્ત આ અખરોટ ખજૂર બોલ્સ
નો સ્વાદ પણ લાજવાબ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૫૦ ગ્રામ અખરોટ
  • ૨૫ ગ્રામ કાજુ
  • ૨ ચમચીખસ ખસ
  • ૨૫૦ ગ્રામ ખજૂર
  • ૨૫ ગ્રામ બદામ
  • ૨૫ ગ્રામ પિસ્તા
  • ૨૫ ગ્રામ કીસમીસ
  • ૨૫ ગ્રામ નાળિયેર નું ખમણ
  • ૩ ચમચીઘી
  • ૧ચમચી દળેલી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખજૂર ના બિયા કાઢી લો.મે અહી બીયા વિનાની કાજુર લીધી છે.અને તેના ટુકડા કરી લો.પછી તેને મિક્સર મા ક્રશ કરી લો.એકદમ નથી કરવાની થોડી જ કરવાની છે.

    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી અખરોટ અને બધા ડ્રાય ફ્રુટ ના નાના નાના ટુકડા કરી લો.ત્યારબાદ એક નોનસ્ટિક કડાઇ માં એક ચમચી ઘી ગરમ મૂકો.ઘી થાય એટલે તેમાં કીસમીસ સિવાય ના બધાં ડ્રાય ફ્રુટ ને સાંતળી લો.

    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેને સતત હલાવતા રહો.આ જરા થાય પછી તેમાં કીસમીસ અને નાળિયેર નું ખમણ એડ કરી સરસ મિકસ કરી લો.અને તરતજ ઉતારી લો ગેસ ની ફ્લેમ ધીમી રાખવાની છે.આ ડ્રાય ફ્રૂટ નો ટેસ્ટ મસ્ત આવે છે.

    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ આ ડ્રાય ફ્રુટ ને એક ડીશ મા કાઢી લો.અને તેજ કડાઈ મા બે ચમચી ઘી ગરમ મૂકો અને તેમાં ક્રશ કરેલી ખજૂર ને શેકી લો. ખજૂર સરસ નરમ થાય ત્યાં સુધી શેકવાની છે.

    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ ડ્રાય ફ્રુટ સાથે એક ચમચી દળેલી ખાંડ મિકસ કરી ખજૂર માં એડ કરી દો.ગેસ ની આંચ ધીમી જ રાખવાની છે.આ બધું સરસ મિકસ થાય એટલે ઠંડુ થવા દો.નવશેકું થાય એટલે હાથ માં ઘી લગાવી બોલ્સ બનાવી લો.

    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ એક ડીશ મા ખસ ખસ લઇ આ બોલ ને તેમાં રગદોળી દો અને ફરી હાથ વડે સરસ ગોળ ફેરવી લો.જેથી ખસ ખસ સરસ ચોંટી જાય.આ બોલ્સ દેખાવ માં ખુબજ આકર્ષક લાગે છે.આ જડપી બની જતા બોલ્સ ખુબજ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે

    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર January 26, 2021 10:52
જામનગર

ટિપ્પણીઓ (12)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 04, 2021 17:33
Awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 10th for અખરોટ

Keywords

અખરોટ ખજુર બોલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વૉલનટ પેસ્તો બાબકા બ્રેડ
  2. દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
  3. રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
  4. વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe In Gujarati)
  5. દુધિના થેપલા (Dudhi Thepla recipe in gujarati)
  1. મનચાવ શૂપ (Manchow Soup Recipe in Gujarati)
  2. સૂપ ની સ્ટીક (Soup Stick Recipe in Gujarati)
  3. થેપલા (Thepla Recipe in Gujarati)
  4. બીટ અને ટામેટા નો સુપ (Beet And Tomato Soup recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14480196
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close