બીટ અને ટામેટા નો સુપ (Beet And Tomato Soup recipe in Gujarati)

sonal Trivedi @cook_26227427
બીટ અને ટામેટા નો સુપ (Beet And Tomato Soup recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ને વચ્ચે થી કાપી લો. બીટ ના મીડીયમ સાઈઝ ના ટુકડા કરી લો. હવે કુકર માં ટામેટા અને બીટ ઊમેરી અડધો કપ જેટલું પાણી ઊમેરી 3 -4 સીટી વાગે ત્યા સુધી બાફી દો.
- 2
ત્યાર બાદ કુકર ઠંડુ પડે એટલે ગ્રાઈનડ કરી દો. પછી મોટી ચાળણી વડે ગાળી લો. જેથી ટામેટા ની છાલ અને બી સુપ માં આવે નહીં
- 3
હવે એક પેનમાં બટર ગરમ કરી તેમાં બીટ અને ટામેટા નું ગ્રાઈનડ કરેલ મીશ્રણ ઊમેરી હલાવી દો. પછી તેમાં ખાંડ, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાઉડર, મરી નો પાઉડર ઊમેરી બરાબર હલાવી દો થોડી વાર ઊકડવા.
- 4
હવે તેમાં કોનઁ ફલોર માં દૂધ ઊમેરી તેની પેસ્ટ બનાવી સુપ માં ઊમેરી થોડી વાર ઊકડવા દો.
- 5
હવે સવિઁગ બાઉલ માં કાઢી સવઁ કરો.
Similar Recipes
-
બીટ ટામેટા અને દૂધીનો સુપ (Beetroot Tomato Dudhi Soup Recipe In Gujarati)
#GA4 #Week20આ સુપ હેલ્ધી બને છે અને ઉપવાસમાં પણ લઇ શકાય છે તો જરૂરથી બનાવજો Kalpana Mavani -
-
-
-
-
-
-
-
બીટ ટામેટા નું સૂપ (Beet Tomato Soup Recipe In Gujarati)
શિયાળા માં આપણે રોજ અલગ અલગ સૂપ લેતા જ હોય છે.બીટ આખું વરસ તમને મળી શકે છે.તેમાંથી હિમોગ્લોબીન ભરપુર માત્રા માં મળે છે જેને આયર્ન ની કમી રહેતી હોય તોઓ ને આ સૂપ રોજ પીવા થી કમી દૂર કરી શકે છે #GA4#Week5 Jayshree Chotalia -
ટામેટા નો સુપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soup#Tomatosoupટોસ્ટ સાથે સર્વ કરો. Kapila Prajapati -
-
બીટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#red recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
બીટ ગાજર નો સુપ (Beet Carrot Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupટોચ સાથે ટેસ્ટી લાગે છે કોથમીર નાખી સર્વ કરવું Kapila Prajapati -
-
-
બીટ, ગાજર, ટામેટાં નું સુપ (Beet Carrot Tomato Soup Recipe In Gujarati)
#RC3Week3રેઈન્બો ચેલેન્જલાલઆ સુપ બીટ, ગાજર, ટામેટા,થી બનાવું છું.. આ સુપ ડાયેટ કરતા હોય.. તો એમનાં માટે બેસ્ટ છે..ન તો એમાં વઘાર ની જરૂર છે..ન તો કોને ફ્લોર..તો પણ મસ્ત ઘટ્ટ અને ટેસ્ટી બને છે..અને લાલ કલર ની શાકભાજી થી આપણું લોહી વધે છે..બીટ ગાજર અને ટામેટા સલાડ કે સુપ બનાવી ને ખાવા જ જોઈએ..તો જુઓ મારી ખૂબ જ સરળ રેસિપી.. Sunita Vaghela -
ટામેટા અને બીટ નું સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ટામેટા નો સુપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#week20ટોમેટો સુપRatke Hamsafar... Thak Ke Ghar Ko ChaleJumati Aa Rahi Hai Sugadh Soup KiDekh Kar Samne... Yummy TOMETO THICK SOUPFir Uthi Aa Rahi Hai Meri Bhukh Soup Ki Ketki Dave -
દુધી ટામેટા અને બીટ નું સૂપ (Dudhi Tomato Beetroot Soup Recipe In Gujarati)
એકદમ હેલ્ધી સૂપ Jayshree Chotalia -
-
-
-
ટામેટા બીટ ગાજર સુપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબીટ ગાજર ટામેટા સુપ Ketki Dave -
મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
#GA4#week20#soup Bhumi Rathod Ramani -
-
ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#WEEK20 ટામેટા સૂપ Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14485632
ટિપ્પણીઓ (2)