પાલક પનીર થેપલા (Palak paneer Thepla Recipe in Gujarati)

Nilam patel @nilam28patel
પાલક પનીર થેપલા (Palak paneer Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ને બરાબર સાફ કરી ને ધોઈ લેવી. પછી તેને પાણી માં બાફી લેવી ૫ મિનિટ માટે, ડાર્ક લીલો કલર આવે ત્યાં સુધી. પછી તેને ઠંડી પાડી ને પેસ્ટ બનાવી લેવી.
- 2
હવે એક વાટકો ઘઉં નો લોટ અને બીજા સૂકા મસાલા અને પનીર ઉમેરી ને તેજ પેસ્ટ માં લોટ બાંધી લેવો. એક્સ્ટ્રા પાણી ઉમેરવાની જરૂર નથી.
- 3
તેને ૧ ચમચી તેલ વડે મસળી ને ૧૦ મિનિટ માટે મૂકી રાખવો.
- 4
હવે લોટ લેઇ તેને ઠેપલા વની લેવા. બને બાજુ તેલ થી બરાબર સેકી લેવા.
- 5
તેને અથાણાં ના સંભાર વાળા દહીં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14495847

















ટિપ્પણીઓ (9)