કીવી મોજીતો (Kiwi mojito Recipe in Gujarati)

SHah NIpa
SHah NIpa @Nipa_007
Sharjah

#cookpadgujarati

દોસ્તો હું હંમેશા ફ્રીઝમાં કોથમીર ફુદીના આદુ , લીંબુ ની પેસ્ટ બનાવીને ફ્રોઝનકરીને આઇસ્ ક્યૂબ બનાવીને રાખું છું જેથી જ્યારે પણ મોજિતો કે જ્યુસ પીવાનું મન થાય ત્યારે એ ice cube તેમાં નાખીને નાખી તમે ઝડપથી cocktail કે mocktail બનાવી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ લોકો
  1. કીવી
  2. આદુ, કોથમીર, ફુદીના, સંચળ, મીઠુ, લીંબુ, મરી ની ચટણી ના આઈસ્ ક્યૂબ
  3. ૧/૨ ચમચીમીઠું, સંચળ, મરી પાઉડર
  4. ૧ ચમચીમધ (તમે ખાંડ પણ નાખી શકો છો)

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ફુદીના લીંબુ કોથમીર ની બનાવેલી બરફ અને કીવીપીસ નાખો અને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો

  2. 2

    હવે એના મીઠું સંચળ મરી અને થોડું પાણી નાખી ફરીથી બ્લેન્ડ કરો

  3. 3

    હવે એક સર્વિંગ ગ્લાસમાં ઉપરોક્ત પેસ્ટ નાખો.અને પછી તેમાં સ્પારકલિંગ વોટર અથવા સોડા ઉમેરો તો તૈયાર છે કીવી મોઇતો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SHah NIpa
SHah NIpa @Nipa_007
પર
Sharjah
Cooking & Singing is my passionCooking is an ArtI believe whatever ingredients you are using to make (cook)your dish ,you must have knowledge about all those ingredients.I like & prefer mostly our "DESHI" Recipe.My slogan:કાચું એટલું સાચું,રંધાયું એટલું ગંધાયુSTAY HEALTHY WITH YOUR FOOD😀😍
વધુ વાંચો

Similar Recipes