થેપલા (Thepla Recipe In Gujarati)
Saloni Chauhan @Salonipro11
થેપલા (Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી જ સામગ્રી એક બાઉલમાં ભેગી કરવી અને તેમાં તેલનું મોણ નાખી દેવું.
- 2
પાણી નાખી સરખો એવો લોટ બાંધવો બહુ ઢીલો રાખવો નહીં અને તેના લોયા કરી લેવા.
- 3
અને તેની ઉપર બન્ને બાજુથી શેકી લેવું તેમજ જરૂર પ્રમાણે તેલ નાખી તેને થોડું થોડું સાંતળી લેવું.
- 4
તૈયાર છે સરસ મજા ના થેપલા જેને શિયાળામાં ચાની સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14513234







ટિપ્પણીઓ