કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
Ahmedabad

#GA4
#Week21
#BOTTLE GOURD

#GA4
#Week21
#BOTTLE GOURD

વધુ વાંચો

દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
Ahmedabad

#GA4
#Week21
#BOTTLE GOURD

#GA4
#Week21
#BOTTLE GOURD

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • મોટી દૂધી,
  • ૧/૨ કપઘંઉ નો લોટ,
  • ૧/૨ કપબાજરા નો લોટ,
  • ૧/૨ કપચણા નો લોટ
  • ૨ ચમચીઆદુ, લસણ, ની પેસ્ટ
  • ૨ચમચીલીલા ધાણા્
  • ૧/૨ચમચીહળદર
  • લીમડાના પાન
  • ૩ ચમચીખાંડ
  • ૨ ચમચીમીઠું
  • ૨ ચમચીખાવા નો સોડા
  • ૨ચમચીલિંબુ નો રસ
  • ૧ ચમચીજીરૂ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પાત્ર મા દૂધી ની છાલ ઉતારી ત્યારબાદ તેને ખમણી નાખો. ત્યારબાદ આ ખમણેલ દૂધી મા ઘઉં નો લોટ, બાજરા નો લોટ, ચણા નો લોટ, આદુ-મરચા ની પેસ્ટ, તથા લસણ ની પેસ્ટ, કોથમીર, ચટણી પાઉડર, ધાણાજીરૂ પાઉડર, હળદર પાઉડર તથા મીઠું અને ખંડ ઉમેરી તેનુ મિશ્રણ તૈયાર કરી લોટ બાંધવો.

    દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આમા ચપટી ખાવા નો સોડા તથા લીંબુનો રસ ઉમેરી મિશ્રણ તૈયાર કરી પછી આ લોટ મા થી નાના- નાના મૂઠીયા વાળો. હવે આ મૂઠીયા ને પકાવવા માટે સ્ટીમ નો ઉપયોગ કરો. આ સ્ટીમનર ના નીચે ના ભાગ મા થોડુ પાણી ઉમેરો અને આની ઉપર એક જાળી વાળી ડિશ પર મૂઠીયા વ્યવસ્થિત ગોઠવી મૂકી દો. ત્યારબાદ સ્ટીમર બંધ કરી દો. હવે ચૂલ્લો ચાલૂ કરી ને આ સ્ટીમર ને તેના પર રાખી દો. હવે ૨૦ થી ૨૫ મિનિટ ના સમય સુધી આ મૂઠીયા ને સ્ટીમર ની અંદર પકાવો

    દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ગેસ બંધ કરી ને ચેક કરી લો કે કાચા તો નથી રહ્યા ને. જો કાચ્જા લાગે તો ફરીવાર ચૂલ્લો ચાલુ કરી કરી દો અને જ્યા સુધી સરખી રીતે ન ચડે ત્યા સુધી પકાવો. સરખી રીતે મૂઠિયા પાકી ગયા બાદ એક પાત્ર મા તેને ઠંડા થવા માટે મૂકી દો. થોડા સમય બાદ ઠંડા થઈ જાય એટલે નાના નાના ટુકડા મા વિભાજીત કરો. ત્યારબાદ એક પેન લો. આ પેન મા ઓઈલ, રાઈ,જીરૂ, તલ, હીંગ, લીમડા ના પાન બધુ જ સરખી રીતે ઉમેરી વઘાર કરો. અને આ વઘાર મા તૈયાર કરેલા મૂઠીયા ના ટૂકડા ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેના ઉપર કોથમીર ભભરાવો.

    દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
પર February 03, 2021 16:43
Ahmedabad
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
February 04, 2021 04:33
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના મુઠીયા દૂધી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હાંડવો મફિન્સ (Handvo muffins recipe in gujarati)
  2. મેક્સિકન એનચીલાડ્સ (Mexican Enchiladas Recipe in Gujarati)
  3. ગાર્લિક નાન (Garlic Naan Recipe in Gujarati)
  4. ટામેટાં બીટ ગાજર સૂપ (Mix Veg Soup Recipe in Gujarati)
  5. પનીર થ્રેડ રોલ (Paneer Roll Recipe in Gujarati)
  1. લીલી હળદર નાં લાડુ (Raw Turmeric ladoo recipe in Gujarati)
  2. લીલી હળદર નું મિક્સ અથાણું (Raw Turmeric Pickle Recipe in Gujarati)
  3. ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
  4. દુધી ના મુઠીયા (Dudhi na Muthiya Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14531589
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close