મેક્સિકન એનચીલાડ્સ (Mexican Enchiladas Recipe in Gujarati)

મેક્સિકન એનચીલાડ્સ (Mexican Enchiladas Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટોર્તિલા માટે તેની બધી સામગ્રી ભેગી કરી ને રોટલી જેવો લોટ બાંધી ૫ મિનિટ રેસ્ટ આપી ને રોટલી વણી તેને કાચી પાકી શેકી લેવી.
- 2
- 3
ફિલિંગ માટે રિફીરેડ (Re fired Beans) પાણી ગરમ કરી ઉકળે એટલે તેમાં બીન્સ ઉમેરી ને ૫ મિનિટ રહેવા દો ફિલિંગ તૈયાર.
- 4
વેજીટેબલ્સ રોસ્ટ કરવા માટે એક પેન માં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડે એટલે ડુંગળી ઉમેરી ૧ મિનિટ સાંતળો, પછી તેમાં ૩ કલર્સ ના કેપ્સિકમ નાખી સાંતળો,બાફેલી મકાઈ ઉમેરી હલાવી નેબટમાં બધા સ્પાઇસીસ ઉમેરી બધું બરાબર મિક્ષ કરવું.તેમાં સમારેલા લીલા ધાણા ભભરાવી ગેસ બંધ કરી ને સાઈડ માં રાખવું.
- 5
- 6
બધી વસ્તુઓ ને એક જગ્યા એ મૂકી દેવી.
- 7
એક બેકિંગ ટ્રે લેવી તેમાં નીચે એંચીલાડ સોસ પાથરી દો.એક ટોર્તિલા લઈ તેમાં વચ્ચે બીન્સ નું મિશ્રણ મૂકવું.ઉપર રોસ્ટેડ વેજીટેબલ્સ મુકવા.ઉપર થોડું ચીઝ મૂકી તેનો રોલ વાળી લેવો.
- 8
એ રીતે ટ્રે માં જેટલી ટોર્તિલા સમાય એ રીતે ગોઠવી દેવી.
- 9
ઉપર ફરી એંચીલાડ સોસ પાથરી ઉપર ચીઝ પાથરી ને લીલા ધાણા,લીલી ડુંગળી, હેલેપીનો,બ્લેક ઓલિવ થી ગાર્નિશ કરી ને તેને માઈક્રોવેવ માં ૪ થી ૫ મિનિટ મુકવા.
- 10
તૈયાર છે એનચીલાડ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#GA4#Week21# kidney beans/કિડની બિન્સ#mexican/મેક્સિકન Kinu -
મેક્સિકન નાચોઝ (Mexican Nachos Recipe in Gujarati)
નાચોઝ માટે મેંદો વપરાય છે.પરંતુ આજે આપણે મકાઈ અને ઘઉંના લોટમાંથી નાચોઝ બનાવીશું.#GA4#week21 Riddhi Ankit Kamani -
મેક્સિકન બિન બરિટો (Mexican Bean Burrito Recipe In Gujarati)
બિન બરિટો એ એક મેકસીકન ડીશ છે. મેક્સિકન વાનગીઓ માં મસાલા અને મરચાં નો ઉપયોગ થતો હોવાથી ભારતીય વાનગીઓને મળતી આવે છે. મેક્સિકન વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને આ વાનગી બનાવવામાં થોડો જ સમય લાગે છે. પણ એને ખાવાની મજા કઈક અલગ જ છે. Daxa Parmar -
મેક્સિકન બરિટો બાઉલ (Mexican Burrito Bowl Recipe in Gujarati)
#GA4#week21#મેક્સિકન#rajmaમેક્સિકન રેસીપી ખૂબ જ હેલ્ધી એની સાથે ખૂબ જ કલરફુલ હોય છે તે ખાવામાં પણ મજા આવે છે એની તૈયારીમાં થોડોક ટાઈમ લાગે છે પણ જો preparation કરેલી હોય તો ફટાફટ રેસીપી બની જાય છે Manisha Parmar -
મેક્સિકન ભેળ જૈન (Mexican Bhel Jain Recipe In Gujarati)
#GA4#Week26#BHEL#COOKPADGUJRATI#COOKPADINDIA ભેળ એ જુદી જુદી સામગ્રીને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. અહીં મેં મેક્સિકન ભેળ બનાવી છે જેમાં રાજમા, મકાઈ, કેટલાંક વેજિટેબલ્સ, પનીર, નાચોઝ ને મિક્સ કરીને તેમાં કેટલાક મેક્સિકન હબૅસ્ અને હોટ એન્ડ સ્પાઇસી મેક્સિકન સોસ ઉમેરીને બનાવેલ છે. Shweta Shah -
મેક્સિકન બીન્સ સલાડ (Mexican Beans Salad Recipe In Gujarati)
#GA4#Week21#mexican#cookpadgujarati#cookpadindia મેક્સિકન બીન્સ સલાડ બનાવવા માટે રાજમાં બીન્સ અને નાચોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કલરફુલ કેપ્સીકમ અને ઓનીયન પણ ઉમેરવામાં આવે છે. મેક્સિકન બીન્સ સલાડ બનાવવો ખુબ જ સહેલો છે અને સાથે તે ઓછા સમયમાં પણ બની જાય છે. Asmita Rupani -
👩🏻🍳મેક્સિકન બીન સલાડ🥗 (Mexican Bean Salad Recipe In Gujarati)
#GA4#Week21#મેક્સિકન Sheth Shraddha S💞R -
મેક્સિકન કેસેડીયા
#RB14#JSR#Rajma#cookpadgujarati#cookpadindiaઆ મૂળ મેક્સિકો ની વાનગી છે તે નાના મોટા સૌ ને ભાવે છે.તેના સ્ટફિંગ માં અલગ અલગ વસ્તુ નો ઉપયોગ જેમ કે બીન્સ,શાકભાજી,મશરૂમ,પનીર,ચીઝ ને ટોર્ટીઆ માં સ્ટફ કરી ને બનતી હોય છે.ટોર્ટીઆ પણ મકાઈ અને મેંદા થી બનતી હોય છે.મેં અહીંયા મેંદા ની ટોર્ટીઆ બનાવી છે.ઘરમાં બધા ને બહુ ભાવે છે એટલે હું તેમને આ રેસિપી ડેડીકેટ કરું છું. Alpa Pandya -
મેક્સિકન રાઈસ જૈન (Mexican Rice Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI રાઈસ (ભાત)એવું ધન્ય છે જે વિશ્વના દરેક દેશનાં ખુણે તેનો ઉપયોગ થતો હોય છે અહીં મેં મેક્સિકન રાઈસ તૈયાર કરેલી છે મેક્સિકન વાનગીમાં રાજમા એટલે કે બીન્સ અને મકાઈ નો ઉપયોગ થતો હોય છે તેની સાથે ત્રણેય કલરના કેપ્સીકમ તથા ટામેટા મેક્સિકન અને તેનો ઉપયોગ કરીને મેક્સિકન રાઈસ તૈયાર કરેલ છે. Shweta Shah -
કિડની બીન્સ સલાડ (Kidney Beans Salad Recipe in Gujarati)
# GA4#Week21 Post 3 આ કલરફુલ સલાડ માં થી પ્રોટીન અને વિટામિન્સ ભરપૂર માત્રા માં મળી રહે છે.એક પાવરપેક સલાડ છે. Alpa Pandya -
મેક્સિકન સલાડ(Mexican salad)
ચોમાસાની સિઝનમાં કોર્ન ખૂબ જ પ્રમાણમાં મળે છે ઘણી બધી રેસીપી હોય છે આજે આ મેક્સિકન સલાડ ની રેસિપી હું શેર કરું છું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ લો કેલરી છે#સુપરશેફ3#વીક3#corn#માઇઇબુક Devika Panwala -
મેક્સીકન ટાર્ટસ(mexican taarts recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૩૦ #સુપરશેફ૩ #મોનસુનસ્પેશિયલમેક્સિકન ક્યુઝીનમાં બિન્સ તેમજ સાલસા નુ આગવું મહત્વ છે. ટાકોઝ, નાચોઝ, ક્સાડિલા જેવી અનેક વાનગીઓ સાલસા સોસ સાથે પીરસાય છે. આજે હું આપની સમક્ષ રજુ કરું છું મેક્સિકન ટાર્ટસની રેસીપી જેમાં હોમમેડ ટાર્ટસ, મેક્સિકન સ્ટફિંગ, સાલસા સોસ, મેક્સિકન સોસ બનાવતા શિખવીશ, જે ઘરમાં જ ઉપલબ્ધ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. #મેક્સિકનટાર્ટસ #મેક્સિકન સ્ટફિંગ #સાલસા સોસ #મેક્સિકન સોસ Ishanee Meghani -
મલ્ટી ગ્રેન પાનકી
#EB#Week10#cookpadindia#cookpadgujarati પાનકી એ એક ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી છે.તેને બનાવવા માટે કેળ ના પાન નો ઉપયોગ કરવામાં આવે છે,તે ખૂબ ઓછા તેલ થી બનાવાય છે એટલે ખૂબ જ હેલ્થી છે.તે ચોખા ના લોટ,મકાઈ નો લોટ,મકાઈ ના છીણ ,ઓટ્સ,વેજીટેબલ્સ,ચણા ની દાળ, મગ ની દાળ એમ અલગ અલગ રીતે બનાવી શકાય છે.પાનકી નાસ્તા માં અને જમણવાર માં પણ બનતી હોય છે.મેં આજે મલ્ટીગ્રેન લોટ નો ઉપયોગ કરી ને બનાવી છે. Alpa Pandya -
ચીઝ કલકલ
#મેંદોકલકલ એ ક્રીસમસ માં બનતી ટ્રેડીશનલ વાનગી છે. ક્રિશ્ચિયન લોકો આ વાનગીમાં ઈંડા અને સાકર ઉમેરી મીઠાઈ બનાવે છે.એમાં થોડો ટ્વીસ્ટ આપી આ નાસ્તો બનાવ્યો છે. Pragna Mistry -
મેક્સિકન મસ્તી (Mexican Masti Recipe in Gujarati)
#GA4#Week21- મેક્સિકન વાનગીઓ બધા એ ટેસ્ટ ન કરી હોય, પણ આ મેક્સિકન ડીશ જરૂર ટ્રાય કરવા જેવી છે.. એક અલગ ટેસ્ટ ની ચાટ છે.. બહુ જ ટેસ્ટી લાગશે.. Mauli Mankad -
મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે. Bhumika Parmar -
મેક્સિકન હોટપોટ રાઈસ (Mexican Hotpot Rice Recipe In Gujarati)
આ એક મેક્સિકન વાનગી છે. જેમા રાજમા અને ખૂબ પ્રમાણમાં વેજ ઉમેરીને મેક્સિકન સોસ, રેડ ચીલી સોસ, મેક્સિકન મસાલો નાંખી બનાવામાં આવે છે. બની ગયા પછી રાઈસ મા પોટ મા મિડલ મા ચીઝ સોસ અથવા ચીઝ melt કરીને ખૂબ ટેસ્ટી અને તેનું ટેકસચર પણ સરસ બનેછે. વન પોટ મીલ છે. Parul Patel -
મેક્સિકન પાલક પત્તા ચાટ (Mexican spinach leafy chat recipe Gujarati)
#FFC4#WEEK4#palakpattachaat#fusionrecipe#Mexican#International#tangy#cheesy#cookpadIndia#CookpadGujarati#dinner શિયાળામાં મળતી પાલકની ભાજીમાંથી પાલક ના પકોડા મોટાભાગે બધાના ત્યાં બધા જ હોય છે અને પાલકના પાન ના પકોડા બનાવી તેની ઉપર જુદા જુદા પ્રકાર નું ડ્રેસિંગ અને ચટણી ઉમેરી તેમાંથી chat પણ બનતી જ હોય છે. અહીં મેં મેક્સિકન સોસ અને મેક્સિકન સલાડ તેમાં ઉમેરી સાથે ચીઝ અને મેક્સિકન મસાલા ઉમેરીને એક ફ્યુઝન ચાટ તૈયાર કરેલ છે. Shweta Shah -
મકાઈ ના લોટ ની રોટી (Makai Flour Roti Recipe In Gujarati)
#NRCપંજાબ માં ખાસ કરીને શિયાળામાં મકાઈ ના લોટ ની રોટી અને સરસોં નું શાક માખણ સાથે ખવાય.પીળી મકાઈ નાં લોટ નાં ખૂબ જ સ્વાસ્થ્ય નાં ફાયદા છે. તેમાં વિટામિન એ ભરપૂર હોય છે. તે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને વજન ઘટાડવા માં પણ મદદ કરે છે. Dr. Pushpa Dixit -
મેક્સિકન મેગી રોલ વીથ સાલસા સોસ
#goldenapron3#સ્ટફડમેક્સિકન ફૂડએ વિશ્વભરના લોકોના દિલને આકર્ષિત કરી લીધા છે. મેક્સિકન ફૂડનો સ્વાદ અલગ અલગ દેશમાં અલગ હોય છે.આ રેસિપીમાં મેક્સિકન સ્પાઈસીસ,શાકભાજી એ પણ ટામેટા,કાંદા, કોથમીરનો સોસ બનાવા માટે ઉપયોગ કયોઁ છે. Krishna Naik -
મેક્સિકન રાજમા પુલાવ (Mexican Rajma Pulao Recipe In Gujarati)
#GA4#Week21.#મેક્સિકન#post 6Recipe 179.અત્યાર સુધી વેજીટેબલ પુલાવ પીસ પુલાવ વગેરે પુલાવ બનાવતા હતા પણ આજે મેક્સિકન બીન્સ પુલાવ બનાવ્યો છે. મેક્સિકન આઈટમ ખાસ અજમા અને વિનેગર સ્વાદ અલગ રીતે ઉભરાય છે. Jyoti Shah -
લીલી મકાઈ નો ચેવડો
#cookpadindia#cookpadgujarati ચોમાસા ની સીઝન માં મકાઈ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે,તેમાં થઈ અલગ અલગ ડીશ બનતી હોય છે.મેં મકાઈ નો ચેવડો બનાવ્યો જે આપણા ગુજરાતી ઓ ના ઘરે ઘરે બનતો હોય છે.પંચમહાલ માં તે દાણો તરીકે ઓળખાય છે.મકાઈ ના ચેવડા ને નાસ્તામાં કે સાંજના જમણ માં પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2# Post 4Manchow Soup આ એક ચાઈનીઝ સૂપ છે.તે શિયાળા માં પીવાની ખૂબ જ મઝા આવે છે.એ થોડો સ્પાઈસી હોય છે. Alpa Pandya -
-
મેક્સિકન ખીચડી
#ખીચડીહેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું ખીચડી ની રેસિપી લાવ્યો છું પણ કંઇક અલગ ટાઈપ ની ખીચડી બનાવી રહ્યો છું બધા મેક્સિકન ફૂડ તો ખાતા. હોઈ છે આજે હું બધા ને પ્રિય આવી ખીચડી પણ મેક્સિકન સ્ટાઇલ ખીચડી બનાવી છે તો ખૂબ જ સરળ અને બધા વેજિટેબલ પણ અને સાથે સાથે મેક્સિકન ટેસ્ટ પણ ખૂબ જ સરસ ટેસ્ટ માં પણ લાગશે .તો તમે પણ જરૂર થી બનાવજો આ ન્યૂ મેક્સિકન ખીચડી. મેહુલ પ્રજાપતી કાનુડો -
ચીઝી મેક્સિકન ટોર્ટિઆ સૂપ વિથ કોર્ન ચિપ્સ(Cheesy Mexican Tortilla Soup With Corn Chips Recipe In Guj
#GA4 #Week21 મેક્સિકન વાનગી જે ચીઝી અને ટેંગી ગરમાગરમ ઠંડી મા ભાવે તેવી. Trusha Riddhesh Mehta -
રોસ્ટેડ કોર્ન સાલસા (Roasted Corn Salsa recipe in gujarati)
#MRCમોન્સુન સ્પેશિયલ મકાઈ નું મેક્સિકન મેકઓવર . Harita Mendha -
દૂધી ના થેપલા
#EB#Week10#cookpadindia#cookpadgujarati થેપલા એટલે ગુજવરાતી ઓ ની મનગમતી વાનગી તે બધા ને ખૂબ ભાવે અને તે અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુઓ વાપરી ને બનતા હોય છે.તે નાસ્તા માં ,જમવામાં,કે બહારગામ જવું હોય તો પણ બહુ સારું પડે છે તે જલ્દી બગડતા નથી. મેથી ની ભાજી ના,દૂધી ના,કોબીઝ ના,લીલા ધાણા નાખી ને એવા અલગ અલગ બને છે મેં આજે દૂધી નાખીને બનાવ્યા હું ખટાશ માટે દહીં ને બદલે લીંબુ ના રસ નો ઉપયોગ કરું છું જેથી લાંબો ટાઈમ સારા રહે. Alpa Pandya -
મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati)
ટેસ્ટી નેતિખી મસાલેદાર ચાટ, મેક્સિકન ના ટ્વીસ્ટ સાથે પીઝા પૂરી.#MaggiMagicInMinutes #Collab Hency Nanda -
મેક્સિકન મેગી (Mexican Maggi Recipe in Gujarati)
સ્વાદિષ્ટ, સરળ અને મસાલેદાર એવી મેક્સિકન મેગી. આનો સ્વાદ લાખો ગણો વધુ સારો છે અને ખૂબ જ સ્વાદિષ્ટ. #MaggiMagicInMinutes #maggimagicinminute #collab #magicemasala #maggi #noodles #MaggiNoodles #2minutenoodles #tasty #spicy #tangy #snacks #mexican #spicy #veggies #mexicannoodles #spicynoodles #cookpad #cookpadindia #cookpadgujarati #maggiindia Hency Nanda
More Recipes
ટિપ્પણીઓ (6)