રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા શાક ની છાલ ઉતારી ધોઈ લેવા ને સમારી લેવા
- 2
કુકર માં બટર મૂકી ડુંગળી લસણ 1મિનિટ માટે સાંતળવા હવે તેમાં ટામેટા બીટ બટાકુ ને ગાજર નાખી હલાવી 1 ગ્લાસ જેટલું પાણી નાખી પ્રેશર કૂક કરવી
- 3
કુકર નું પ્રેશર નીકળે પછી ચર્ન કરી ગાળી લેવું
- 4
મિશ્રણ ને ગેસ પર મૂકી 2ગ્લાસ જેટલું પાણી નાખી મીઠું ખાંડ મરી પાઉડર ને જીરા પાઉડર નાખી 10 ઉકાળવું ઉકળે પછી ગરમ ગરમ સર્વ કરવું ઉપર થી ક્રીમ નાખવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14531405













ટિપ્પણીઓ