કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331

#GA4
#Week21
#Samosa

#GA4
#Week21
#Samosa

વધુ વાંચો

ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331

#GA4
#Week21
#Samosa

#GA4
#Week21
#Samosa

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
2 લોકો માટે
  • 1મોટી વાટકી મેંદાનો લોટ
  • 1/2 ચમચીઅજમા
  • 1 મોટી ચમચીઘી
  • 3 મોટી ચમચીતેલ મોણ માટે
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદ અનુસારમીઠું
  • 2મોટી સાઈઝના બટાકા બાફેલા
  • 1 નાની વાટકીવટાણા બાફેલા
  • 1મિડીયમ સાઈઝ ને ડુંગળી સમારેલી
  • 1લીલુ મરચું સમારેલુ
  • 1ઈચ આદુનો ટુકડો ખમણેલું
  • 1 ચમચીલીલુ લસણ સમારેલું
  • 1 ચમચીહળદર
  • 1-1/2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરું
  • 1-1/2 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીકોથમીર સમારેલી
  • સ્વાદ અનુસારમીઠું
  • તળવા માટે તેલ
  • 1 મોટી ચમચીતેલ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ બટાટાને વચ્ચેથી કટ લગાવીને કુકરમાં નાખી દો.બટાકા ડૂબે એટલું પાણી નાખો.થોડુંક મીઠું નાખો ને 3 થી 4 વિશલ કરી લો.પછી વટાણાને નાના વાસણમાં લઈ 5 થી 7 મિનિટ પાણીમાં ઉકાળવા મૂકી દો એટલે બફાઈ જશે.

    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાકા થશે ત્યાં સુધીમાં આપણે લોટ તૈયાર કરી લઈએ.એક કાથરોટ લઈ તેમાં લોટ ચાળી લો.તેમાં મીઠું ઉમેરો પછી અજમાને હાથમાં મસળીને પછી ઉમેરો.

    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં મોણ દેવાનું છે.તેમાં પહેલા ઘી ઉમેરો અને પછી તેલ ઉમેરો. આ બધું હલાવી લો અને મુઠ્ઠી વાળો. જો લોટ ની મુઠ્ઠી વળતી હોય તો બરાબર દેવાનું છે અને જો મુઠી હજુ ન વળતી હોય તો હજુ તેલ ઉમેરો અને પછી પાછુ ચેક કરી લો. મૂઠી પડતું મોણ દેવાથી સમોસા એકદમ ખાસ્તા અને ક્રિસ્પી બને છે.

    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ધીમે ધીમે પાણી ઉમેરતા જાવ અને લોટ બાંધતા જાવ. લોટ બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ નહીં તેવો પરાઠા જેવું મીડીયમ રાખો.પછી તેલ નાખીને લોટને તૈયાર કરી લો.

    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બટાકા ઠરી ગયા હશે. તેની છાલ ઉતારીને મેસર ની મદદથી મેશ કરી લો. ધ્યાન રહે બટાટાને એકદમ મેશ નથી કરવાના.મોટા ટુકડા રાખવાના છે. સાથે સાથે મેષ પણ કરવાના છે. જેથી તે સમોસામાં ખૂબ જ સારા લાગે છે.પછી મસાલો તૈયાર કરવા માટે તેલ ગરમ કરવા મૂકો.

    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેલ ગરમ થઇ જાય એટલે તેમાં આદુ ઉમેરો આદુ સાંતળાઈ જાય પછી તેમાં લીલા મરચા ઉમેરો. લીલા મરચાં સાંતળાઈ જાય પછી લીલુ લસણ ઉમેરો.તેને પણ શેકાવા દો.

    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ 3 વસ્તુ ઉમેર્યા પછી ડુંગળી ઉમેરો અને એને પણ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ચડવા દો. પછી તેમાં બધા બાફેલા લીલા વટાણા ઉમેરો. બધા મસાલા લઈ લો.

    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે બધા મસાલા કરી લો. લાલ મરચું, હળદર, ધાણાજીરું અને મીઠું ઉમેરો.પછી તેમાં બટેટાનો માવો ઉમેરી તેના ઉપર ગરમ મસાલો ઉમેરો.

    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આ મિશ્રણને એકદમ હલાવી લો. પછી ઉપરથી કોથમીર ઉમેરીને મસાલાને ફરીથી હલાવી લો અને ઠરવા દો.માવો ઠરી જાય પછી તેને ઉપયોગમાં લેવો. હવે આપણે જે લોટ બાંધ્યો છે તેમાંથી મીડિયમ સાઇઝના ગોળ લુવા કરી લો.

    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    આ લુવા માંથી લંબગોળ એવી રોટલી તૈયાર કરી લો. તે બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી મીડિયમ સાઇઝની તૈયાર કરવી.પછી વચ્ચેથી ને એક કટ લગાવી લો એટલે એક રોટલી માંથી બે નંગ સમોસા તૈયાર થશે. પછી તેમાં વચ્ચેના ભાગે ઉપર પાણી વાળી આંગળી કરીને લગાડવી જેથી આપણને સમોસા વાળવા માં સરળતા રહે.

    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    આપણે જે પાણી લગાડેલું છે તે બંને ખૂણા ને એકબીજાને અડે તે રીતે ભેગા કરીને ચિપકાવી દેવા અને કોણ જેવું તૈયાર કરી લેવું.પછી તેમાં બટેટાનો માવાનું સ્ટફિંગ ભરવું.

    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    સ્ટફિંગ ભરાઈ જાય પછી જે ઉપર નો ખુલ્લો ભાગ છે તેમાં ચાર બાજુ પાણી વાળી આંગળી કરીને લગાડી દેવી અને એ ભાગને પણ ચિપકાવી દેવું. તેથી આપણું samosa થઈ જાય છે. પછી ધીમા ગેસ ઉપર મોટા વાસણમાં તેલ ગરમ કરવા માટે મૂકવું.તેલ ગરમ થઇ જાય એટલે બધા સમોસા ને તળી લેવા. 1 મિનિટ રઈને સાઈડ ફેરવતી રહેવી. જેથી તે બળી ના જાય.સમોસાં તળાતા લગભગ 10 થી 12 મીનીટ જેવો સમય લાગે છે.

    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    સમોસા ચારેય બાજુથી બ્રાઉન કલરના થઈ જાય એટલે તેને કાઢી લેવા.તૈયાર છે આપણા સમોસા. પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ લાલ ચટણી સાથે સર્વ કરો. ગરમાગરમ સમોસા ખાવાની મજા જ અલગ છે.

    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Solanki
Dhara Solanki @cook_26357331
પર February 05, 2021 17:28

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બરિતો બાઉલ (Burrito bowl Recipe In Gujarati)
  2. મેક્સિકન મસ્તી (Mexican Masti Recipe in Gujarati)
  3. ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
  4. રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
  5. જૈન પંજાબી સમોસા (Jain Punjabi Samosa Recipe In Gujarati)
  1. ગુવાર-બટેકા નું શાક (Guvar Potato Shak Recipe in Gujarati)
  2. સમોસા (Samosa Recipe in Gujarati)
  3. રાજમા ચાવલ (RAJma chawal Recipe in Gujarati)
  4. દુધી ના મુઠીયા ઢોકળા (Dudhi Muthiya Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14542164
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close