સમોસા (Samosa Recipe in Gujarati)

Ashamita Badiyani
Ashamita Badiyani @Ashmita3233
શેર કરો

ઘટકો

એક કલાક
  1. 1વાટકો મેંદાનો લોટ
  2. વાટકો ઘઉં નો લોટ
  3. 5 નંગબટાકા
  4. 1 વાટકીવટાણા
  5. 4 નંગમરચા
  6. 1મોટો ટુકડો આદું
  7. નાની વાટકીકોથમીર
  8. 2 ચમચીકાશ્મીરી મરચું
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. 1 વાટકીસોસ
  12. 1 વાટકીલસણ
  13. 1 વાટકીમરચા ની ચટણી

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌથી પહેલા બટેકા વટાણા બાફી લો તૈયાર બાદ ચાર કલાક બાફેલા બટાકાને રેવા દો.

  2. 2

    મેંદાનો લોટ અને ઘઉંનો લોટ ચારી લેવો તેમા વાટકી તેલ નાખો મીઠું સ્વાદ પ્રમાણે નાખો અર્ધી ચમચી અજમો હાથમાં ધસી નાખો પછી લોટમાં નાખી દયો પછી તે લોટ બાંધી લો

  3. 3

    બટેકા નો માવો બનાવો વટાણા નાખો આદુ મરચાં ક્રશ કરી નાખો પછી માવામાં નાખો.

  4. 4

    કાશ્મીરી, મરચું ૨ ચમચી નાખો ૧ ચમચી ગરમ મસાલો નાખો એક ચમચી કેચઅપ નાખો સ્વાદ પ્રમાણે મીઠું નાખો પછી સરસ મજાનું હલાવી નાખો

  5. 5

    લોટ બાંધેલો તૈયાર છે તેની રોટલી વણો પછી તેને વચ્ચેથી કટીંગ કરો પછી તે કોન બનાવો કોન બનાયા પછી તેમાં માવો નાખો કોન ઉપર પાણી લગાડી દિયો અને તેને દબાવી દો.

  6. 6

    એક લોયામાં તેલ મુકો અને તેમાં બધા સમોસા તળી નાખો અને સમોસા તૈયાર અને તેને સર્વ કરો.

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ashamita Badiyani
Ashamita Badiyani @Ashmita3233
પર

ટિપ્પણીઓ

Similar Recipes