કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી મેથી ની ભાજી ના ઢોકળા (Lili Methi Bhaji Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી મેથી ની ભાજી ના ઢોકળા (Lili Methi Bhaji Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી મેથી ની ભાજી ના ઢોકળા (Lili Methi Bhaji Dhokla Recipe In Gujarati)

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77

#RC4
#rainbow

#RC4
#rainbow

વધુ વાંચો

લીલી મેથી ની ભાજી ના ઢોકળા (Lili Methi Bhaji Dhokla Recipe In Gujarati)

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77

#RC4
#rainbow

#RC4
#rainbow

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
સાત આઠ વ્યક્તિ
  • 2 જૂડી સમારેલી મેથી ની ભાજીએક જુડી સમારેલી કોથમીર
  • 500 ગ્રામઘઉં નો જાડો લોટ
  • 100 ગ્રામબાજરા નો લોટ
  • 100 ગ્રામચોખા નો લોટ
  • 100 ગ્રામચણા નો લોટ
  • 4 ચમચીલસણ ની પેસ્ટ
  • 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  • 4 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીધાણજીરૂ
  • 2 ચમચીતેલ
  • 1લીંબુ નો રસ
  • 1 ચમચીખાંડ
  • મીઠું જરૂર પ્રમાણે
  • 1/4 ચમચી સોડા બાય કાર્બ (શાજી નાં ફુલ)
  • વઘાર માટે
  • 3 ચમચા તેલ
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીજીરૂં
  • 2 ચમચીતેલ
  • 7 - 8 લીમડા ના પાન
  • સર્વ કરવા ખજૂર આમલીની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌથી પહેલાં મેથી સમારી ધોઈ લો અને પછી બધાં લોટ કથરોટ લઈ તેમાં લસણ ની પેસ્ટ આદું મરચાં ની પેસ્ટ બે ચમચી તેલ, હળદર, મીઠું, ખાંડ, લીંબુ નો રસ, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, સોડા બાય કાર્બ નાંખી તેમાં સમારેલી કોથમીર મેથી ની ભાજી ઉમેરી

    લીલી મેથી ની ભાજી ના ઢોકળા (Lili Methi Bhaji Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી મેથી ની ભાજી ના ઢોકળા (Lili Methi Bhaji Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી મેથી ની ભાજી ના ઢોકળા (Lili Methi Bhaji Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હાથ થી જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ઢોકળાં નો લોટ બાંધી લો અને પછી ઢોકળાં નાં કુકર માં ચાર ગ્લાસ પાણી નાખી ગેસ ચાલું કરી પાણી ઉકાળવા મુકો પાણી ઉકળી જાય એટલે તેમાં કાના વાળી પ્લેટ મૂકી તેલ વાળા હાથ કરી બાંધેલા લોટમાંથી જરૂર પ્રમાણે લોટ લઈ બધાં લોટ ના મૂઠિયાં વાળી કાના વાળી પ્લેટ માં ભરી લો

    લીલી મેથી ની ભાજી ના ઢોકળા (Lili Methi Bhaji Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી મેથી ની ભાજી ના ઢોકળા (Lili Methi Bhaji Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    અને પછી ઢાંકી ને 25થી 30મિનીટ સુધી વરાળે બાફવા મુકો ત્યાર પછી નિચે ઉતારી લો અને પછી કટકા કરી એક વાસણ તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ રાઈ જીરૂં નાખો રાઇ ફૂટી જાય એટલે તેમાં લીમડા ના પાન તલ નાખી ઢોકળાં વઘારી લો

    લીલી મેથી ની ભાજી ના ઢોકળા (Lili Methi Bhaji Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી મેથી ની ભાજી ના ઢોકળા (Lili Methi Bhaji Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી મેથી ની ભાજી ના ઢોકળા (Lili Methi Bhaji Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ ઢોકળાં પ્લેટ મૂકી ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ મેથી ભાજી નાં ઢોકળાં

    લીલી મેથી ની ભાજી ના ઢોકળા (Lili Methi Bhaji Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
પર July 25, 2021 09:26

ટિપ્પણીઓ (4)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
July 26, 2021 02:00
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભરેલા ફરાળી મરચા (Stuffed Farali Marcha Recipe In Gujarati)
  2. સ્ટફડ કચોરી (Stuffed Kachori Recipe In Gujarati)
  3. બ્રેડ બાસ્કેટ (Bread Basket Recipe In Gujarati)
  4. જામફળ ની ચટણી (Jamfal Chutney Recipe In Gujarati)
  5. મસાલા વટાણા (Masala Vatana Recipe In Gujarati)
  1. લીલા કેપ્સિકમ નું લોટ વાળું શાક (Lila Capsicum Lot Valu Shak Recipe In Gujarati)
  2. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  3. નૂડલ્સ બ્રેડ રોલ્સ (Noodles Bread Rolls Recipe In Gujarati)
  4. ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14576871
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close