લીલા કેપ્સિકમ નું લોટ વાળું શાક (Lila Capsicum Lot Valu Shak Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

#RC4
ગ્રીન રેસિપી

લીલા કેપ્સિકમ નું લોટ વાળું શાક (Lila Capsicum Lot Valu Shak Recipe In Gujarati)

#RC4
ગ્રીન રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
2 વ્યકિત
  1. 100 ગ્રામકેપ્સિકમ
  2. 1 મોટો ચમચોચણા નો લોટ
  3. 1/2 લીંબુ નો રસ
  4. 1 ચમચો તેલ
  5. 3 ચમચીખાંડ
  6. 1/2 ચમચી રાઈ
  7. ચપટીહિંગ
  8. ચપટીહળદર
  9. 1/2 ચમચી લાલ મરચુ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    મરચાં ને ધોઈ નાના પીસ કરવા. પછી એક પેન માં તેલ મૂકી રાઈ નાંખો રાઈ તતડે એટલે હિંગ નાખી મરચાં વઘારવા.

  2. 2

    થોડું પાણી નાખી 2 મિનીટ ચઢવા દો.પછી તેમાં ચણા નો લોટ.લીંબુ નો રસ અને બધા મસાલા નાખી બરાબર હલાવી 5 થી 7 મિનીટ લોટ ચડવા દો.થઈ જાય પછી ગેસ પરથી ઉતારી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_21848652
પર

ટિપ્પણીઓ

Similar Recipes